શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health Tips: ઇમ્યૂનિટિને મજબૂત કરવા ઇચ્છો છો? તો ડાયટમાંથી આ ફૂડને કરો દૂર, નહિ તો રોગપ્રતિકારક શક્તિ ઘટશે

mmm

1/8
કોરોનાના સંકટ વચ્ચે ઇમ્યૂન સિસ્ટમને લઇને લોકો વધુ જાગરૂક થયા છે. રિસર્ચ દ્રારા એ સાબિત થઇ ચૂક્યું છે કે, જેમની ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ હોય છે તેમના પર વાયરસનું આક્રમણ નથી થતું અથવા આવા લોકો સંક્રમિત  થાય તો પણ રિકવર સળતાથી થઇ જતા હોય છે.

2/8
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવા માટે કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે. તેવી જ રીતે કેટલાક લોકો ફૂડથી દૂરી બનાવી પણ જરૂરી છે કારણે તે ઇમ્યૂન સિસ્ટમને ડેમેજ કરે છે. તો ચાલો જાણીએ કેવા ફૂડ લેવાથી ઇમ્યૂન સિસ્ટમ લો થાય છે.

3/8
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એ જાણવું પણ જરૂરી છે કે, કયા ફૂડનું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડે છે.

4/8
ભોજનમાં નમકની વધુ માત્રા પણ ઇમ્યૂન સસ્ટમને નબળી પાડી દે છે. રિસર્ચમાં સાબિત થયું છે કે, વધુ માત્રામાં નમક લેવાથી રોગપ્રતિકારકશક્તિ ઘટે  છે. બેકટેરિયા સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

5/8
સોડા અને એનર્જી ડ્રિન્ક પણ ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે. તેથી આ સેવનથી પણ બચવું જોઇએ.

6/8
દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ માત્રમાં દારૂનું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે. જેમની ઇમ્યૂન સિસ્ટમ લો હોય છે. તેવી વ્યક્તિ પર વાયરસનું સંક્રમણ વધુ અસર કરે છે. તેથી તે વધુ બીમાર પડે છે.

7/8
જો આપ ઇચ્છતા હો કે હાલ મહામારીના સમયમાં આપની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે તો આ શકય હોય તેવી મીઠી વસ્તુનું સેવન પણ ઓછું કરવું જોઇએ. વધુ પ્રમાણમાં સ્વીટ લેવાથી પણ ઇમ્યૂન સિસ્ટમ લો થઇ જાય છે.

8/8
કેફિનનું વધુ પ્રમાણ પણ ઇમ્યૂનિટીને નબળી કરી દે છે. ઇમ્યૂનિટિ વધારવા માટે કેફિનનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. સૂતાના 6 કલાક પહેલા ક્યારેય કેફિનનું સેવન ન કરવું જોઇએ..

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીતVav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget