શોધખોળ કરો
ટ્રેનમાં શુદ્ધ ખાવાનું ન મળવા પર શું તમે વળતર માંગી શકો છો? આ છે નિયમ
Railway Bad Food Compensation: ભારતીય રેલવે દ્ધારા દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલવે દ્ધારા દરરોજ હજારો ટ્રેનો પણ ચલાવવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Railway Bad Food Compensation: ભારતીય રેલવે દ્વારા દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલવે દ્વારા દરરોજ હજારો ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. ટ્રેન મુસાફરી ખૂબ જ અનુકૂળ અને આરામદાયક છે.
2/6

લોકોને ટ્રેનમાં ઘણી સુવિધાઓ મળે છે. જેમાં ભોજન સુવિધાનો પણ સમાવેશ થાય છે. લોકોની પસંદગી અનુસાર તેમને શાકાહારી અને માંસાહારી ખોરાક આપવામાં આવે છે. કેટલીક શ્રેણીઓમાં તેનો ચાર્જ ટિકિટમાં શામેલ હોય છે. કેટલીક શ્રેણીઓમાં તે અલગથી ચૂકવવો પડે છે.
Published at : 30 May 2025 01:35 PM (IST)
આગળ જુઓ





















