શોધખોળ કરો
Karnataka Election 2023: મતદાન પહેલા કોંગ્રેસના નેતાઓએ માતાજીની કરી પૂજા, જુઓ તસવીરો
Karnataka Elections 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બુધવારે વોટિંગ થશે. આ પહેલા મંગળવારે કોંગ્રેસ નેતાઓએ મૈસરમાં ચામુંડેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી
1/5

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે પૂર્વ સીએમ અને એલઓપી સિદ્ધારમૈયા સાથે મૈસુરમાં ચામુંડેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી.
2/5

કોંગ્રેસના નેતાઓએ આ મંદિરમાં પૂજા અર્ચના કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Published at : 09 May 2023 04:36 PM (IST)
આગળ જુઓ




















