શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Photos: નવી સંસદની સુરક્ષામાં મોટી ચુક, 2 લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને પીળા રંગનો ધૂમાડો.....
Lok Sabha Security Breach: સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. અહીં લોકસભાની કાર્યવાહી દરમિયાન એક યુવકે ગૃહમાં પ્રવેશ કર્યો.
![Lok Sabha Security Breach: સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. અહીં લોકસભાની કાર્યવાહી દરમિયાન એક યુવકે ગૃહમાં પ્રવેશ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/13/f1c477ca1a3430a55b3eb9120f46fcac170246188370876_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંસદની સુરક્ષામાં મોટી ચુક
1/5
![લોકસભાની કાર્યવાહી દરમિયાન, બે યુવકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાંથી લોબીમાં કૂદકો માર્યો, જેનાથી અરાજકતા સર્જાઈ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/13/dc90a5de5a05463571221b0c8a96b6b143a03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકસભાની કાર્યવાહી દરમિયાન, બે યુવકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાંથી લોબીમાં કૂદકો માર્યો, જેનાથી અરાજકતા સર્જાઈ.
2/5
![કાર્યવાહીમાં હાજર સાંસદોના જણાવ્યા અનુસાર બંને યુવકોના હાથમાં ટીયર ગેસના ડબ્બા હતા. જો કે, તેઓને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/13/aecd63a29b5d5511eb7ef4a761f4c2c1a9cc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્યવાહીમાં હાજર સાંસદોના જણાવ્યા અનુસાર બંને યુવકોના હાથમાં ટીયર ગેસના ડબ્બા હતા. જો કે, તેઓને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા.
3/5
![આ દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/13/9ca69e0c9658a5d43c99166909330f98f1b06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી
4/5
![દેખાવકારોમાં એક મહિલા અને એક પુરુષ હતા. પોલીસ બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/13/4b8ece80b44a46294ebad8b3376e5d2182951.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેખાવકારોમાં એક મહિલા અને એક પુરુષ હતા. પોલીસ બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે
5/5
![ખાસ વાત એ છે કે આજે સંસદ પર આતંકી હુમલાની 22મી વરસી છે. આજથી 21 વર્ષ પહેલા જૂના સંસદ ભવન પર આતંકવાદીઓએ આતંકી હુમલો કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/13/4d32a6cccb7df417635a6278f3f8d3f493501.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત એ છે કે આજે સંસદ પર આતંકી હુમલાની 22મી વરસી છે. આજથી 21 વર્ષ પહેલા જૂના સંસદ ભવન પર આતંકવાદીઓએ આતંકી હુમલો કર્યો હતો.
Published at : 13 Dec 2023 03:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)