શોધખોળ કરો
Holi 2021 Photos: કોરોના નિયંત્રણોની વચ્ચે દેશમાં થયું ‘હોલિકા દહન’, જુઓ તસવીરો

હોલિકા દહનની તસવીર
1/7

ગઈકાલે હોળી પર્વે વૈદિક વિધી વિધાન મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ સાંજના સાત વાગ્યા પૂર્વે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં 9 વાગ્યા પૂર્વે હોલિકા દહનની વિધી પૂર્ણ કરવાની હોવાથી શ્રદ્ધાળુઓએ પૂર્ણ શ્રદ્ધા સાથે હોલિકા દહનની વિધીમાં ભાગ લઇને પ્રદક્ષિણા ફરીને આખુંયે વર્ષે નિરોગી બની રહે તેવી પ્રાર્થના કરી હતી. આગળ તસવીરોમાં જુઓ સમગ્ર દેશમાં કેવી રીતે હોલિકા દહન કરવામાં આવ્યું.....
2/7

Image: PTI
3/7

Image: PTI
4/7

Image: PTI
5/7

Image: PTI
6/7

Image: PTI
7/7

Image: PTI
Published at : 29 Mar 2021 12:45 PM (IST)
આગળ જુઓ
Advertisement