શોધખોળ કરો

Weather Update: મહારાષ્ટ્રમાં વરસાદને લઈ રેડ એલર્ટ, દિલ્હી-યૂપી પંજાબ સહિત દેશભરમાં તોફાની વરસાદની આગાહી

વરસાદની આગાહી

1/8
Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહીમાં જણાવ્યું છે કે મંગળવાર (16 જુલાઈ, 2024)ના રોજ ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશ, ગુજરાત અને તટીય કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે આ આગાહી કરી છે.

2/8
IMDએ કહ્યું કે આજે ગુજરાત, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

3/8
હવામાન વિભાગે કહ્યું કે કેરળ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

4/8
IMDએ જણાવ્યું કે બુધવાર (17 જુલાઈ, 2024)ના રોજ યુપી, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં મોટા ભાગના સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરી  છે.

5/8
હવામાન વિભાગે કહ્યું કે ગુરુવારે (18 જુલાઈ, 2024) દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી શકે છે. 19 જુલાઈના રોજ પણ આવું જ હવામાન રહી શકે છે.

6/8
હવામાન વિભાગે મંગળવારે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, દિલ્હીમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 36 અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

7/8
શિમલામાં સ્થિત હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 21 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. રવિવાર સાંજથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.

8/8
IMDએ સોમવારે કહ્યું કે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે ઓડિશામાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો

Modi in Ukraine: 'ટ્રેન ફોર્સ વન'થી કીવ પહોંચ્યા PM મોદી, ઝેલેન્સકી સાથે યુદ્ધના સમાધાન પર કરશે ચર્ચા

Ban: કેન્દ્ર સરકારે દવા કંપનીઓને આપ્યો ઝટકો, 156 દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ

NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ

ABP Premium

વિડિઓઝ

Hun to Bolish |  હું તો બોલીશ | અનાજ સસ્તું કે સડેલું?Hun to Bolish |  હું તો બોલીશ | બુટલેગરોનો હવે વાગશે બૂચ?Ahmedabad News | 4 મહિના પહેલાં CM એ ઉદ્ઘાટન કરેલા પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યાSurat Incident | સુરતમાં મોટી દુર્ઘટના, મેટ્રોની કામગીરી સમયે મહાકાય ક્રેન પલટી જતા અફરાતફરી મચી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો
Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો
Modi in Ukraine: 'ટ્રેન ફોર્સ વન'થી કીવ પહોંચ્યા PM મોદી, ઝેલેન્સકી સાથે યુદ્ધના સમાધાન પર કરશે ચર્ચા
Modi in Ukraine: 'ટ્રેન ફોર્સ વન'થી કીવ પહોંચ્યા PM મોદી, ઝેલેન્સકી સાથે યુદ્ધના સમાધાન પર કરશે ચર્ચા
Ban: કેન્દ્ર સરકારે દવા કંપનીઓને આપ્યો ઝટકો, 156 દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ
Ban: કેન્દ્ર સરકારે દવા કંપનીઓને આપ્યો ઝટકો, 156 દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
NDA કે I.N.D.I.A... અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જાણો શું છે દેશનો મૂડ
Hastrekha Shastra: ભાગ્યશાળી લોકોના હાથણાં હોય છે આવી રેખા, રાજાની જેમ જીવે છે જીવન

રાજ્યના પોલીસ બેડામાં મોટાપાયે ફેરબદલ: 200થી વધુ PIની બદલી, જાણો તમારા વિસ્તારમાં નવા પીઆઈ કોણ છે

2027 પહેલા CM યોગીને હટાવી દેવામાં આવશે? કેન્દ્રિય મંત્રી જયંત ચૌધરીએ સ્પષ્ટ કરી દીધી તસવીર

Kolkata Rape Murder Case: 'દરરોજ 90 બળાત્કાર થઈ રહ્યા છે!', કોલકાતા કાંડ પછી CM મમતાનો PM મોદીને પત્ર, આ 3 મોટી માંગણીઓ રજૂ કરી

Embed widget