શોધખોળ કરો
Advertisement

કપાળ પર ચંદન, ગળામાં માળા… જમ્મુના રઘુનાથ મંદિર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કરી આ કામના જુઓ તસવીરો
રાહુલ ગાંધીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો યાત્રા' જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ છે. જમ્મુમાં, રાહુલ ગાંધીએ સોમવારે (23 જાન્યુઆરી) રઘુનાથ મંદિરમાં પૂજા કરી હતી.

રાહુલ ગાંધી - ભારત જોડો યાત્રા દરમિયાનની તસવીર
1/4

જમ્મુ પહોંચ્યા બાદ રાહુલ ગાંધી અહીંના પ્રસિદ્ધ મંદિરોમાંના એક રઘુનાથ મંદિર પહોંચ્યા અને નમન કર્યા.
2/4

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.
3/4

રઘુનાથ મંદિરમાં રાહુલ ગાંધીએ ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી અને શિવલિંગને જળ ચઢાવ્યું.
4/4

મંદિરના પૂજારીઓએ પણ રાહુલ ગાંધીને તિલક લગાવીને પુષ્પમાળા કરી હતી.
Published at : 24 Jan 2023 06:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
