શોધખોળ કરો
UPમાં કોંગ્રેસની ઉમેદવારની ગ્લેમરસ તસવીરો જોઈને ઉડી જશે હોશ, કઈ બેઠક પરથી નોંધાવી છે ઉમેદવારી અને ક્યારે છે મતદાન ?

11
1/8

બોલીવુડ એક્ટ્રેસ અર્ચના ગૌતમ હમણાં થોડા દિવસોથી લાઈમલાઈટમાં આવી છે. વાત એમ છે કે, અર્ચના ગૌતમ આ વખતો યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.
2/8

અર્ચના ગૌતમ બિકિની ગર્લના નમથી પણ મશહૂર છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
3/8

અર્ચના ગૌતમ મોડલ અને એક્ટ્રેસ છે. તેણીએ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. નવેમ્બર 2021માં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અર્ચનાને કોંગ્રેસ પાર્ટી જોઈન કરાવી હતી.
4/8

અર્ચના ગૌતમને હસ્તિનાપુરથી કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી તે મુદ્દે અર્ચનાએ કહ્યું કે, જો તે ચૂંટણી જીતશે તો ઘણાં વિકાસ કાર્યો પર કામ કરશે. હસ્તિનાપુર વિશે તેણી કહ્યું કે, હસ્તિનાપુર એક પર્યટન સ્થળ છે અને અહીં ઘણાં પ્રાચીન મંદિર છે પરંતુ કનેક્ટિવિટી ના હોવાના કારણે લોકો અહીં નથી આવી શકતા.
5/8

કોંગ્રેસમાં જોડાયા બાદ બે મહિનામાં જ કોંગ્રેસે અર્ચનાને મેરઠ જિલ્લાની હસ્તિનાપુર વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવી છે.
6/8

અર્ચના ગૌતમનો જન્મ 1 સપ્ટેમ્બર 1995માં થયો હતો. બિકિની ગર્લના નામથી મશહૂર અર્ચના ગૌતમ મૂળ યુપીના મેરઠની છે. તેણીએ IIMTLની પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે.
7/8

અર્ચના ગૌતમ હાલ 26 વર્ષની છે. મોડલિંગ અને એક્ટિંગ કરિયરને પુરુ કરવા માટે અર્ચના મુંબઈમાં રહે છે. અર્ચના 2014ના વર્ષની મિસ યુપી રહી ચુકી છે. વર્ષ 2018માં અર્ચના ગૌતમે મિસ બિકિની ઈન્ડિયા 2018નો ખિતાબ પણ મેળવ્યો હતો.
8/8

અર્ચનાએ વર્ષ 2015માં બોલીવુડ ફિલ્મ ગ્રેટ ગ્રાંડ મસ્તીમાં અભિનયથી શરુઆત કરી. ત્યાર બાદ અર્ચનાએ હસીના પાર્કર, બારાત કંપની, જંક્શન વારાણસી જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓમાં દેખાઈ હતી. આ સિવાય અર્ચાનએ તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Published at : 23 Feb 2022 11:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
