શોધખોળ કરો
Protest: રાજકોટમાં ખરાબ રોડ રસ્તાને લઈ કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ, જુઓ તસવીરો
Rajkot Congress Protest: રાજ્યમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની હાલ ખરાબ થઈ ગઈ છે. અનેક જગ્યાએ રસ્તા મગરની પીઠ જેવા બની ગયા છે.

રાજકોટમાં કોંગ્રેસનો અનોખો વિરોધ
1/7

જેને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
2/7

કોંગ્રેસના કાર્યકર્તા હાથ, માથામાં પાટા પિંડી કરીને આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
3/7

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી રોડ રસ્તા ખરાબ હોવાના કારણે કોંગ્રેસના નેતાઓ પાટા પિંડી કરીને આવ્યા હતા.
4/7

કોંગ્રેસના કાર્યકર્તા, નેતાઓએ અલગ અલગ બેનરો પહેરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.
5/7

સિવિલ હોસ્પિટલમાં ખાડાથી હજારો દર્દીઓ પરેશાન છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
6/7

બેનરો દ્વારા રાજકોટ કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.
7/7

રાજકોટ સિવિલ હોસ્પિટલના ખાડાને લઈને હવે રાજકારણ રાજકારણ ગરમાયું છે.
Published at : 25 Jul 2023 12:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
