શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2022: આપના ઉમેદવાર સાયકલ પર ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે
![ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/4270fa27a2208beb04763866c00eaae5166987139054574_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આપ ઉમેદવાર
1/8
![રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/126eb5b1f4568771f6fb6e92180ff871592a5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
2/8
![રાજકોટ પશ્ચિમ વિધાનસભાના આપના ઉમેદવાર દિનેશભાઇ જોશી સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/4030ee050d2f04812b60b89a2bfe0543d7b32.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ પશ્ચિમ વિધાનસભાના આપના ઉમેદવાર દિનેશભાઇ જોશી સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા હતા.
3/8
![ખાસ વાત એ રહી હતી કે દિનેશ ભાઇ સાયકલ પર તેલનો ડબ્બો અને ગેસ સિલિન્ડર લઇને મતદાન કરવા આવ્યા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/abc15026db8ef83245534516351f23e88fe60.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત એ રહી હતી કે દિનેશ ભાઇ સાયકલ પર તેલનો ડબ્બો અને ગેસ સિલિન્ડર લઇને મતદાન કરવા આવ્યા હતા
4/8
![દિનેશભાઇ રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક પશ્ચિમના ઉમેદવાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/26dda0e9a7c4103e501e733ec3641ccd54549.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
દિનેશભાઇ રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક પશ્ચિમના ઉમેદવાર છે.
5/8
![રાજકોટ પશ્ચિમ પર ભાજપના ઉમેદવાર દર્શિતા શાહ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/8acba44717dc6164ea499d24b5e4e408271d3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ પશ્ચિમ પર ભાજપના ઉમેદવાર દર્શિતા શાહ છે
6/8
![આ બેઠક પર કોગ્રેસે મનસુખ કલારિયાને ઉમેદવાર બનાવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/c50429ee34aea231836231ceca751871ec29c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ બેઠક પર કોગ્રેસે મનસુખ કલારિયાને ઉમેદવાર બનાવ્યા છે.
7/8
![આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/fd890c8e5950f4dab43ef68b80efc39f27c4d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
8/8
![અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મત આપવા સાયકલના સ્ટેન્ડ પર ગેસ સિલિન્ડર બાંધીને નીકળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/85687db26586592a4a5ea7e7e530f0b059bea.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મત આપવા સાયકલના સ્ટેન્ડ પર ગેસ સિલિન્ડર બાંધીને નીકળ્યા હતા.
Published at : 01 Dec 2022 10:45 AM (IST)
Tags :
Gujarat Election Election-commission Gujarat Assembly Elections Gujarat Latest News Gas Cylinder Bicycle Polling Booth Gujarat Assembly Election 2022 Gujarat Election 2022 Latest News Today Live News Today Gujarat Vidhan Sabha Election Date 2022 Gujarat News In Hindi Gujarat Election Live Updates Gujarat Vidhan Sabha Election Date Live Gujarat Live News Gujarat Assembly Election 2022 Live Updates Gujarat Breaking News Gujarat Polls 2022 AAP Candidate GUJARAT ELECTIONS 2022 Gujarat Assembly Eleciton Live Gujarat Assembly Election Gujarat Election 2022 Gujarat Election 2022 Phase 1 Votingવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)