શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Photos: ગુજરાતમાં ભાજપે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, જાણીને અક્કલ પણ નહીં કરે કામ, જુઓ તસવીરો
Gujarat Assembly Election 2022: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જો કે ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે, પરંતુ ત્યાંની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.
![Gujarat Assembly Election 2022: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જો કે ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે, પરંતુ ત્યાંની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/9ea45cc9f1f16251631d53a86eff2dc1166581333245976_original.png?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપનો ડિજિટલ પ્રચાર
1/9
![આ દરમિયાન ગુજરાત ભાજપે ડિજિટલ પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટ વિધાનસભામાં ભાજપે ચૂંટણી પહેલા ડિજિટલ પ્રચાર શરૂ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/b66fcae1fe66b43fafbd0999b811a40348c5b.png?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન ગુજરાત ભાજપે ડિજિટલ પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટ વિધાનસભામાં ભાજપે ચૂંટણી પહેલા ડિજિટલ પ્રચાર શરૂ કર્યો છે.
2/9
![ઇલેક્ટ્રિક બાઇક પર LED સ્ક્રીન મૂકી ગામડાઓમાં શેરીઓ અને ગલીઓમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/6815ddfd7e9e19f565a1658668ae7e480768b.png?impolicy=abp_cdn&imwidth=720)
ઇલેક્ટ્રિક બાઇક પર LED સ્ક્રીન મૂકી ગામડાઓમાં શેરીઓ અને ગલીઓમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
3/9
![વિધાનસભા વાઇઝ ઇલેક્ટ્રિક બાઇક ફેરવવામાં આવી રહ્યા છે અને લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/140d4c518cc5a0c0e7bd99ba1aa69ebf29fd4.png?impolicy=abp_cdn&imwidth=720)
વિધાનસભા વાઇઝ ઇલેક્ટ્રિક બાઇક ફેરવવામાં આવી રહ્યા છે અને લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
4/9
![રાજકોટ જિલ્લા વિધાનસભામાં 5 થી વધુ બાઇક ફેરવામાં આવી રહ્યા છે, જેમાં સરકારી અલગ અલગ યોજના અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/904bb07301d2d00231e2ddaa29e051bf5af09.png?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ જિલ્લા વિધાનસભામાં 5 થી વધુ બાઇક ફેરવામાં આવી રહ્યા છે, જેમાં સરકારી અલગ અલગ યોજના અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે.
5/9
![ભાજપના આ ડિજિટલ પ્રચારને જોઈને લોકોને પણ આશ્ચર્ય થયું છે અને બે ઘડી બાઇકને જોવા રોકાઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/ba4b8950d35a692a276e8638a8f9842595974.png?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના આ ડિજિટલ પ્રચારને જોઈને લોકોને પણ આશ્ચર્ય થયું છે અને બે ઘડી બાઇકને જોવા રોકાઈ જાય છે.
6/9
![પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો આગામી ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જાય તે પછી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/d92e115c7edd0e976f6aa0e82a75b7c5edb5c.png?impolicy=abp_cdn&imwidth=720)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો આગામી ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જાય તે પછી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.
7/9
![ભાજપે ગુજરાતને લઈને મહત્વની બેઠક યોજી છે. દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને 3 કલાકથી વધુ સમય બેઠક યોજાઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/c3a4deb87fdad7ccce6729eaa0119a4b38937.png?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપે ગુજરાતને લઈને મહત્વની બેઠક યોજી છે. દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને 3 કલાકથી વધુ સમય બેઠક યોજાઇ હતી.
8/9
![આ બેઠકમાં PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને અન્ય નેતાઓ હાજર રહ્યા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/325e6c699290b05b1bf825b369d5733265f67.png?impolicy=abp_cdn&imwidth=720)
આ બેઠકમાં PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને અન્ય નેતાઓ હાજર રહ્યા.
9/9
![સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં નેતાઓએ ગુજરાતને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/5591cc7ba2b0790e7d32eb3aa0d5c2a0ba45f.png?impolicy=abp_cdn&imwidth=720)
સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં નેતાઓએ ગુજરાતને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
Published at : 15 Oct 2022 11:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)