શોધખોળ કરો
Rajkot: જાણીતા જ્વેલર્સમાં અનોખી લૂંટ, દાગીના ઘરે જોવા મંગાવ્યા ને પછી......
રાજકોટના જ્વેલર્સમા લૂંટ
1/4

Rajkot News: રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા ટીબીઝેડ શોરૂમમાં દોઢ કરોડના દાગીનાની અનોખી લૂંટ ચલાવવામાં આવી હતી. દાગીના ઘરે જોવા મંગાવી બાદમાં લૂંટ ચલાવી હતી.
2/4

ગણતરીને કલાકોમાં સૂત્રધાર મહિલા બિલકીસ ઝડપાઈ ગઈ હતી. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા ટીબીઝેડ શોરૂમમાંથી એક કરોડ 48 લાખના દાગીના જોવાના બહાને બજરંગ વાડી માં ઘરે મંગાવી પિતા- પુત્રી સહિતના એ લૂંટ ચલાવી હતી.
3/4

તમામ દાગીના સાથે મહિલા સૂત્રધાર બિલકિસને ગાંધીગ્રામ પોલીસે ઝડપી પાડી હતી. ટીબીઝેડ શોરૂમના કર્મચારી વિશાલભાઈના હાથમાંથી દાગીનાનું બોક્સ પડાવી બિલકીસ નામની મહિલા સહિત કારમાં ભાગી ગયા હતા.
4/4

જોકે ગાંધીગ્રામ પોલીસે થોડી જ કલાકોમાં મહિલા સહિત તેના સાગરિતોને પકડી લીધા હતા.
Published at : 17 Jul 2022 09:59 AM (IST)
આગળ જુઓ





















