શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી રોડ શો, કોણ કોણ જોડાયું? જુઓ તસવીરો
તસવીરઃ રાજકોટમાં ભૂપેન્દ્ર પટેલનો રોડ શો.
1/8

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ શોની શરૂઆત કરવામાં આવી છે. જોકે, આ રોડ શોમાં વિજય રૂપાણી ગેરહાજર છે.
2/8

રોડ શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીપમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ છે. જ્યારે તેની પછીની જીપોમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા સહિત સૌરાષ્ટ્રના નેતાઓ છે.
Published at : 31 Dec 2021 11:33 AM (IST)
આગળ જુઓ





















