શોધખોળ કરો
Rajkot: કરફ્યુનો ભંગ કરીને ફૂટપાથ પર ડાન્સ કરનારી યુવતીની પોલીસે કરી ધરપકડ ને પછી......જાણો નોંધાયો શાનો ગુનો ?
પ્રિશા રાઠોડ (તસવીર સૌજન્યઃ ફેસબુક)
1/8

રાજકોટ: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજકોટ સહિતના 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યૂના સમયમાં એક યુવતીએ જાહેરમાં વીડિયો બનાવતા ચકચાર મચી ગઈ હતી.
2/8

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે, રાજકોટમાં મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ (Rajkot under bridge) પાસે યુવતીએ ડાન્સ કરતો વીડિયો બનાવ્યો હતો.
Published at : 15 Apr 2021 02:50 PM (IST)
આગળ જુઓ





















