શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2022: સુરતની કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત થતાં સમર્થકોએ આ રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારોના નામના 12 લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે.
![Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં ઉમેદવારોના નામના 12 લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/b6e3bf1918f018b79fb10f85e6333193166797303382076_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડશે
1/9
![સુરતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટી દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/0238f9a2b02488a5747a94ba5d2b04598454a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટી દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
2/9
![ઈટાલિયાના નામની જાહેરાત થતાં જ તેના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા. કેટલાક લોકોએ હાથમાં બેનર પકડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/24e6552e761d3d7f10522516955f03e824a77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈટાલિયાના નામની જાહેરાત થતાં જ તેના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા. કેટલાક લોકોએ હાથમાં બેનર પકડ્યા હતા.
3/9
![ગોપાલ ઈટાલિયાની નામની કતારગામ બેઠક પરથી જાહેરાત થયા બાદ જશ્ન મનાવતાં સમર્થકો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/ff8ea921b91a6664daf8720fd814450d98c36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોપાલ ઈટાલિયાની નામની કતારગામ બેઠક પરથી જાહેરાત થયા બાદ જશ્ન મનાવતાં સમર્થકો.
4/9
![સુરતમાં સેલિબ્રેશન સ્થળે નાનો બાળક પણ આમ આદમી પાર્ટીની ટોપી અને હાથમાં બેનર પકડીને ઉભો જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/161de517163658db03affdd1406c1825041b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતમાં સેલિબ્રેશન સ્થળે નાનો બાળક પણ આમ આદમી પાર્ટીની ટોપી અને હાથમાં બેનર પકડીને ઉભો જોવા મળ્યો હતો.
5/9
![આપના સમર્થકોએ નાચીને કતારગામ સીટ પરથી ગોપાલ ઈટાલિયાના નામને વધાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/6ab14d0361e2ff87f6a1b9222adf7c54d11c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપના સમર્થકોએ નાચીને કતારગામ સીટ પરથી ગોપાલ ઈટાલિયાના નામને વધાવ્યું હતું.
6/9
![ઢોલના તાલે નાચીને જશ્ન મનાવતાં સમર્થકો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/cb7fb1052fd86f3f233fab4c034ec0769b779.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઢોલના તાલે નાચીને જશ્ન મનાવતાં સમર્થકો.
7/9
![કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/30e71dbf387d6c4367eef48330d6f2e7f3049.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે
8/9
![આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/b66f22ad7b6b47679e3d6b7715555c249e911.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.
9/9
![આપના કતારગામ અને કરંજ વિધાનસભા બેઠક પરથી ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયાના નામની જાહેરાત બાદ ઢોલના તાલે સમર્થકો ઝૂમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/8141ce94ca744c80ed720635ecb16d331ed4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપના કતારગામ અને કરંજ વિધાનસભા બેઠક પરથી ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયાના નામની જાહેરાત બાદ ઢોલના તાલે સમર્થકો ઝૂમ્યા હતા.
Published at : 09 Nov 2022 11:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)