શોધખોળ કરો

Gujarat Election 2022: કોંગ્રેસના ઉમેદવાર બળદગાડામાં સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા, જુઓ તસવીરો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોએ પ્રચાર પ્રસાર કરવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાત ચૂંટણી

1/7
વડોદરાના વાઘોડિયા વિધાનસભામા આજે કોંગ્રેસમાંથી સત્યજીત સિંહ ગાયકવાડે ઉમેદવારી નોંધાવી હતી.

2/7
વાઘનાથ મહાદેવ મંદિરે દર્શન કરી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના અન્ય ઉમેદવાર કરતા સૌથી અનોખી રેલી યોજાઈ હતી.

3/7
બળદગાડામાં મોંઘવારી અને ખેડૂત વિરોધી સરકાર સામે પ્રદર્શન રેલીમાં જોવા મળ્યા હતા.

4/7
ગેસના બોટલ, પેટ્રોલ ડિઝલના વઘતા ભાવો, તેલની મોંઘવારી, મોંઘા ખાતર ચુંટણીટાણે પ્રજાને યાદ અપાવી હતી.

5/7
વાઘોડિયામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

6/7
સત્યજીત ગાયકવાડે લોક સમર્થકો વચ્ચે આદિવાસી નુત્ય કર્યુ હતું.

7/7
અનોખી રેલી યોજાતા ગ્રામજનો ઊત્સુક્તા પુર્વક રેલી જોવા ઊમટ્યા હતા.

વડોદરા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો

રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી

Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad | પિરાણામાં દરગાહની જમીનના વિવાદમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી, જુઓ વીડિયોAttack On BJP Leader |  ભાજપના નેતા પર અજાણ્યા શખ્સો લાકડી અને પથ્થરો લઈને તૂટી પડ્યાAhmedabad | બેકરીમાંથી ખારી લેતા પહેલા ચેતી જજો.. બાળકીના હોઠ સુજી ગયાTapi | ફિલ્મી સ્ટાઈલમાં સાગના લાકડાની તસ્કરની થયો પર્દાફાશ, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
રાજ્યમાં ભુક્કા બોલાવતી ગરમીઃ 10 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે એક સાથે બીમાર પડેલ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
Weather Updates: ભારે પવનને કારણે તાપમાન ગગડ્યું! આગામી 2-3 દિવસ વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Heatwave In India: આપણું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનુું મંતવ્ય શું છે

Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...

Cold Drink MRP: કોઈ દુકાનદાર એમઆરપી કરતા વધુ ભાવે કોલ્ડ ડ્રિંક વેચે તો આ નંબર પર કરો ફરિયાદ

Embed widget