થાઈલેન્ડના પટ્ટાયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ રંગોત્સવ મનાવ્યો હતો. તમામ લોકોએ એક બીજાને હોળીની શુભકામના પાઠવી હતી અને રંગથી એકબીજાને રંગ્યા હતા.
2/5
થાઈલેન્ડ પટ્ટાયામાં ઈન્ડીયન કોમ્યુનીટી હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશ ભક્તિના ગીત સાથે ઉજવણી કરવામાં આવી હતી. લોકો સંગીતના તાલે નાચ્યા હતા અને રંગોત્સવ મનાવ્યો હતો.
3/5
થાઈલેન્ડના પટ્ટાયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ રંગોત્સવ મનાવ્યો હતો. તમામ લોકોએ એક બીજાને હોળીની શુભકામના પાઠવી હતી અને રંગથી એકબીજાને રંગ્યા હતા.
4/5
મહાકાલી મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
5/5
પટ્ટાયામાં ભારતીયોએ કાલી મંદિરમાં પૂજા અર્ચના કરીને રંગોત્સવની ઉજવણી કરી હતી.