શોધખોળ કરો
Top Five: દુનિયામાં આ 5 દેશો છે સૌથી નબળા, જુઓ લિસ્ટ
દુનિયામાં 195 દેશો છે, તમે હંમેશા માટે દુનિયામાં સૌથી શક્તિશાળી દેશોના નામો જ સાંભળ્યા હશે, પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે, જે સૌથી નબળા અને અસુરક્ષિત છે
પ્રતિકાત્મક તસવીર
1/6

Top Five: દુનિયામાં 195 દેશો છે, તમે હંમેશા માટે દુનિયામાં સૌથી શક્તિશાળી દેશોના નામો જ સાંભળ્યા હશે, પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે, જે સૌથી નબળા અને અસુરક્ષિત છે. આજે અમે તમને અહીં દુનિયાના એવા 5 સૌથી નબળા દેશો વિશે બતાવી રહ્યાં છીએ.
2/6

ગેબૉન (Gabon): - ગેબૉનની ગણતરી દુનિયાના સૌથી નાના દેશોમાં થાય છે. અહીંની વસ્તી લગભગ 20 લાખ છે. ગેબૉનની પાસ માત્ર 5000 સૈનિકોની એક નાની સેના છે. ગેબૉનની પાસે પોતાના ખુદના 23 એરક્રાફ્ટ છે, ગેબૉન દેશ ચારેય બાજુથી એન્ટાર્કટિકા ઘેરાયેલો છે. જ્યાં તેને પોતાના 5 બંદરો બનાવી રાખ્યા છે. ગેબૉનનુ ક્ષેત્રફળ 260000 કિલોમીટર છે.
Published at : 28 Oct 2022 11:43 AM (IST)
આગળ જુઓ





















