શોધખોળ કરો
અય્યરની સદી પર મીમ્સઃ કોહલીની મજાક ઉડાવીને પૂછાયું, તેરા ખૂન કબ ખૌલેગા ફૈઝલ ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/c2d294958afdceaba57055d430dbdf46_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7
1/12
![કાનપુર ખાતે રમાઇ રહેલી ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐય્યરે સદી ફટકારી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/d0096ec6c83575373e3a21d129ff8fef2cac8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાનપુર ખાતે રમાઇ રહેલી ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐય્યરે સદી ફટકારી છે.
2/12
![આ સાથે શ્રેયસ ઐય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય ખેલાડી બની ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/156005c5baf40ff51a327f1c34f2975b969d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે શ્રેયસ ઐય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય ખેલાડી બની ગયો છે.
3/12
![શ્રેયસ ઐય્યરે 171 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/ae566253288191ce5d879e51dae1d8c3a1fcc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રેયસ ઐય્યરે 171 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
4/12
![સૌ પ્રથમ ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડી લાલા અમરનાથ હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/06e3a80117ee858d5c47859342d3a9bc9ffd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌ પ્રથમ ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડી લાલા અમરનાથ હતા.
5/12
![જેમણે 1933માં ઇગ્લેન્ડ વિરુદ્ધ મુંબઇમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 118 રનની ઇનિંગ રમી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/62bf1edb36141f114521ec4bb4175579ff318.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમણે 1933માં ઇગ્લેન્ડ વિરુદ્ધ મુંબઇમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 118 રનની ઇનિંગ રમી હતી.
6/12
![જ્યારે ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ રમનાર શિખર ધવને 2013મા ઓસ્ટ્રેલિયા સામે 187 રન બનાવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/7361b12d4936789cd6a3a2a6990ea71b73b3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ રમનાર શિખર ધવને 2013મા ઓસ્ટ્રેલિયા સામે 187 રન બનાવ્યા હતા.
7/12
![રોહિત શર્મા અને વિરેન્દ્ર સહેવાગ પણ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારી ચૂક્યા છે. ઐય્યરે ઘરમાં સદી ફટકારનાર 10મો બેટ્સમેન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/30e62fddc14c05988b44e7c02788e1872b495.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોહિત શર્મા અને વિરેન્દ્ર સહેવાગ પણ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારી ચૂક્યા છે. ઐય્યરે ઘરમાં સદી ફટકારનાર 10મો બેટ્સમેન છે.
8/12
![શ્રેયસ ઐય્યરે 2017માં ટીમ ઇન્ડિયા તરફથી વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેને ટેસ્ટમાં ડેબ્યૂ કરવા લાંબા સમય સુધી રાહ જોવી પડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/edab7ba7e203cd7576d1200465194ea8fbe76.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રેયસ ઐય્યરે 2017માં ટીમ ઇન્ડિયા તરફથી વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેને ટેસ્ટમાં ડેબ્યૂ કરવા લાંબા સમય સુધી રાહ જોવી પડી છે.
9/12
![ઐય્યરે સ્થાનિક ક્રિકેટમાં 4592 રન બનાવ્યા છે જેમાં 12 સદીનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/8df7b73a7820f4aef47864f2a6c5fccf381b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઐય્યરે સ્થાનિક ક્રિકેટમાં 4592 રન બનાવ્યા છે જેમાં 12 સદીનો સમાવેશ થાય છે.
10/12
![આ અગાઉ ભારત તરફથી દીપક શોધન (110), એજી કૃપાલ સિંહ (અણનમ 100), અબ્બાસ અલી બેગ (112) હનુમંત સિંહ (105), ગુંડપપ્પા વિશ્વનાથ (137), સુરિન્દ્રર અમરનાથ (124), મોહમ્મદ અઝરુદ્દીન (110),નો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/5afbef9f9be2120d824ed5867841404fc8a88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અગાઉ ભારત તરફથી દીપક શોધન (110), એજી કૃપાલ સિંહ (અણનમ 100), અબ્બાસ અલી બેગ (112) હનુમંત સિંહ (105), ગુંડપપ્પા વિશ્વનાથ (137), સુરિન્દ્રર અમરનાથ (124), મોહમ્મદ અઝરુદ્દીન (110),નો સમાવેશ થાય છે.
11/12
![તે સિવાય પ્રવીણ આમરે (103), સૌરવ ગાંગુલી (131), વિરેન્દ્ર સહેવાગ (105), સુરેશ રૈના (120), શિખર ધવન (187), રોહિત શર્મા (177) અને પૃથ્વી શો (134) આ અગાઉ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/032b2cc936860b03048302d991c3498f85be8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે સિવાય પ્રવીણ આમરે (103), સૌરવ ગાંગુલી (131), વિરેન્દ્ર સહેવાગ (105), સુરેશ રૈના (120), શિખર ધવન (187), રોહિત શર્મા (177) અને પૃથ્વી શો (134) આ અગાઉ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી ચૂક્યા છે.
12/12
![ન્યૂઝિલેન્ડ સામેની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેના પર લોકો એન્જોય કરી રહ્યા છે. વાયરલ તસવીરમાં જોવા મળે છે કે એક વ્યક્તિ મોંમાં ગુટખા ભરીને ફોન પર આરામથી વાત કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/fe5df232cafa4c4e0f1a0294418e566084318.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન્યૂઝિલેન્ડ સામેની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેના પર લોકો એન્જોય કરી રહ્યા છે. વાયરલ તસવીરમાં જોવા મળે છે કે એક વ્યક્તિ મોંમાં ગુટખા ભરીને ફોન પર આરામથી વાત કરી રહ્યો છે.
Published at : 26 Nov 2021 01:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)