શોધખોળ કરો

Asia Cup 2023: એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે જાડેજા, વાંચો શું છે કારણ

Ravindra Jadeja Asia Cup 2023: રવિન્દ્ર જાડેજા એશિયા કપ 2023 ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કરી શકે છે. તેનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા (ફાઈલ ફોટો)

1/5
એશિયા કપ 2023 31 ઓગસ્ટથી શરૂ થશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેની કેટલીક મેચો પાકિસ્તાનમાં અને બાકીની શ્રીલંકામાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. રવિન્દ્ર જાડેજા આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

2/5
જાડેજાનો અત્યાર સુધી સારો રેકોર્ડ રહ્યો છે. તેણે એશિયા કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજાએ એશિયા કપની ODI ફોર્મેટની 14 મેચમાં 19 વિકેટ ઝડપી છે. વર્તમાન ભારતીય ખેલાડીઓની યાદીમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

3/5
જાડેજાનું ઓવર ઓલ પ્રદર્શન અસરકારક રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 118 વનડે ઇનિંગ્સમાં 2526 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 13 અડધી સદી ફટકારી છે. જાડેજાએ આ ફોર્મેટમાં 191 વિકેટ લીધી છે. એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 36 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે.

4/5
એશિયા કપ 2023માં જાડેજા ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો તેને ટીમમાં સ્થાન મળશે તો તે સારું પ્રદર્શન કરી શકશે. જાડેજા ફોર્મમાં છે અને તેણે ઘણી મોટી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજાએ પાકિસ્તાન સામે પણ સારો દેખાવ કર્યો છે.

5/5
નોંધનીય છે કે એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. એશિયા કપની શરૂઆત પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચથી થશે. આ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાનમાં રમાશે. ટુર્નામેન્ટમાં ભારતનું અભિયાન 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત પોતાની પ્રથમ મેચમાં જ પાકિસ્તાન સામે ટકરાશે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી

IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય

Embed widget