શોધખોળ કરો

Photos: બુમરાહથી યુવરાજ સુધી... ભારતીય ક્રિકેટરોએ આ રીતે મનાવી રક્ષાબંધન, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયા પર રક્ષાબંધનની તસવીરો શેર કરી છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Raksha Bandhan: ગઇકાલે દેશના વિવિધ ભાગોમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર રક્ષાબંધનની ઉજવણીની તસવીરો શેર કરી છે. જે ખુબ જ સરસ છે.   યુવરાજ સિંહ, જસપ્રીત બુમરાહ, દીપક ચહર અને રિંકુ સિંહએ મનાવી રક્ષાબંધન.

2/6
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયા પર રક્ષાબંધનની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં ફાસ્ટ બૉલર તેની બહેન સાથે જોવા મળી રહ્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3/6
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે તેની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો શેર કર્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4/6
ટીમ ઈન્ડિયાની ઉભરતી સ્ટાર રિંકુ સિંહે તેની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. તેમજ આ ફિનિશરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/6
ભારતીય ફાસ્ટ બૉલર દીપક ચહરે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં દીપક ચાહરની બહેન રાખડી બાંધતી જોવા મળી રહી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6/6
આ સિવાય ભારતીય લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે તેની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તેમજ આ લેગ સ્પિનરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં હતા દાખલ

Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા

Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ

Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં હતા દાખલ
CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં હતા દાખલ
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ
Weight Loss: વજન ઘટાડવા બાળકોને આપી રહ્યા છો દવાઓ? જાણો કેટલી છે નુકસાનકારક?

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...

હવે ડેટા ડિલીટ કરવાની જરૂર નથી, ગૂગલ મફતમાં આપી રહ્યું છે 30 GB સ્ટોરેજ, આ રીતે મેળવો એક્સેસ

Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી

Embed widget