શોધખોળ કરો
IND vs ENG: સચીન કે કોહલી નહીં, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચોમાં આ બેટ્સમેને ફટકારી છે સૌથી વધુ સદીઓ, જુઓ ટૉપ-5 લિસ્ટ
IND vs ENG Test Series: આ પહેલા જાણી લો બે ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ-5 બેટ્સમેન કોણ છે...
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

IND vs ENG Test Series: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા જાણી લો બે ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ-5 બેટ્સમેન કોણ છે...
2/6

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઈંગ્લિશ બેટ્સમેન જો રૂટના નામે છે. રૂટે ભારત સામે 9 ટેસ્ટ સદી ફટકારી છે. તેણે 25 મેચની 45 ઇનિંગ્સમાં આ આંકડો હાંસલ કર્યો છે.
Published at : 21 Jan 2024 12:55 PM (IST)
આગળ જુઓ





















