શોધખોળ કરો

પત્ની સંજના સાથે કેપટાઉનમાં વેકેશન મનાવી રહ્યો છે Jasprit Bumrah

1/9
મુંબઇઃ ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ સાથે જ તે પોતાની પત્ની સંજના ગણેશન  સાથે વેકેશન મનાવી રહ્યો છે. આ અગાઉ બુમરાહ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર હતો જ્યાં તેને વન-ડે ટીમની વાઇસ કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.

2/9
બુમરાહે સોશિયલ મીડિયા પર પત્ની સંજના સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.બુમરાહ હોડીમાં બેસેલો જોઇ શકાય છે. તેણે વ્હાઇટ ટી શર્ટ અને બ્લૂ જિન્સ પહેર્યું છે.

3/9
બુમરાહની પત્ની સંજના ગણેશને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.

4/9
બુમરાહ અને સંજનાએ માર્ચ 2021માં લગ્ન કર્યા હતા. સંજના ગણેશન ટીવી એન્કર છે. કોરોનાના કારણે બંન્નેએ ઓછા મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ફક્ત 20 થી 25 લોકો હાજર રહ્યા હતા.

5/9
જસપ્રીત બુમરાહ આગામી આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. મુંબઇની ટીમે બુમરાહને રિટેન કર્યો છે.

6/9
બુમરાહને વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની સીરિઝ ફેબ્રુઆરીમાં રમાશે

7/9
તમામ તસવીરો બુમરાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

8/9

9/9

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Embed widget