શોધખોળ કરો
IND vs ENG: એન્જિનીયરિંગ, બેટિંગ અને ફાસ્ટ બૉલિંગ છોડીને રવિચંદ્રન અશ્વિન બન્યો સ્પીનર, 100મી ટેસ્ટ સુધીનો આસાન ન હતો સફર
આ મેચમાં અશ્વિને બન્ને ઇનિંગમાં કુલ મળીને 9 વિકેટો ઝડપી છે, પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 5 વિકેટો ઝડપીને અશ્વિને રેકોર્ડનો વરસાદ કરી દીધો છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Ravichandran Ashwin: ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન ધર્મશાલામાં ભારત માટે તેનો પોતાની 100મી ટેસ્ટ રમી છે. જ્યાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની સીરીઝની છેલ્લી મેચ રમાઈ હતી, આ મેચમાં અશ્વિને બન્ને ઇનિંગમાં કુલ મળીને 9 વિકેટો ઝડપી છે, પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 5 વિકેટો ઝડપીને અશ્વિને રેકોર્ડનો વરસાદ કરી દીધો છે. ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં 4-1થી ઇંગ્લિશ ટીમને હરાવીને ટૂર્નામેન્ટ પોતાના નામે કરી લીધી છે.
2/7

રવિચંદ્રન અશ્વિન ભારત માટે તેની 100મી ટેસ્ટ રમ્યો. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ રમી હતી. જે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનની 100મી ટેસ્ટ હતી.
Published at : 10 Mar 2024 12:37 PM (IST)
આગળ જુઓ





















