શોધખોળ કરો
Photos: ખૂબ સુંદર છે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ફિલ સોલ્ટની ગર્લફ્રેન્ડ
દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ફિલ સોલ્ટની ગર્લફ્રેન્ડ Abi Mclaven સુંદરતાના મામલે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને માત આપે છે. ફિલ અને Abi Mclaven છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ફિલ સોલ્ટની ગર્લફ્રેન્ડ Abi Mclaven સુંદરતાના મામલે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને માત આપે છે. ફિલ અને Abi Mclaven છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં છે.
2/7

આઇપીએલની 16મી સીઝન દિલ્હી કેપિટલ્સ માટે ખરાબ સાબિત થઇ છે. પરંતુ ટીમના કેટલાક ખેલાડીઓએ ચોક્કસપણે તેમના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા. આમાં એક નામ ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન ફિલ સોલ્ટનું છે.
Published at : 18 May 2023 09:55 PM (IST)
આગળ જુઓ