શોધખોળ કરો

Year Ender 2021 : ટોક્યોમાં આ પાંચ દિવ્યાંગ એથલેટ્સે વગાડ્યો ભારતનો ડંકો, જીત્યા ગૉલ્ડ મેડલ, જુઓ લિસ્ટ..........

Tokyo_Paralympic__09

1/6
નવી દિલ્હીઃ ભારતીયો માટે વર્ષ 2021 ખુબ યાદગાર રહ્યું, ટોક્યો ઓલિમ્પિક બાદ ટોક્યોમાં જ પેરાલિમ્પિકનુ આયોજન થયુ હતુ. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય એથેલિટ્સોએ દમદાર પ્રદર્શન કરતા પાંચ ગૉલ્ડ, આઠ સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતા. 5મી સપ્ટેમ્બરે ટોક્યો પેરાલિમ્પિકનુ સમાપન થયુ અને કુલ 19 મેડલ ભારતીયોના નામે કર્યા, આ મેડલ સાથે વિશ્વ પટલ પર ભારતનુ નામ પણ ઉંચુ કર્યુ. ખાસ વાત છે કે આ તમામ એથેલેટ્સ દિવ્યાંગ હોવા છતાં પોતાના હુનરથી છવાઇ ગયા હતા. અહીં જુઓ લિસ્ટ..........

2/6
1. અવનિ લેખારા ટોક્યો પેરાલિમ્પિકમાં અવનિ લેખારાએ વૂમન્સમાં કમાલ કર્યો, તેને વૂમન્સ 10 મીટર એર રાયફલ શૂટિંગ સ્ટેન્ડિંગ એસએચ1માં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યુ હતુ.

3/6
2. સુમિત અંતિલ  સમિત અંતિલે ટોક્યો પેરાલિમ્પિકમાં મેન્સ જેવલિન થ્રૉ એફ64માં ગૉલ્ડ મેડલ જીતીને દેશનુ નામ રોશન કર્યુ હતુ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને નીરજ ચોપડાએ પણ જેવલિનમાં ગૉલ્ડ અપાવ્યો હતો.

4/6
3. મનીષ નરવાલ  ટોક્યો પેરાલિમ્પિકમાં મનીષ નરવાલે પી4 મિક્સ્ડ 50 મીટર પિસ્તલ એસએચ1માં ગૉલ્ડ જીતીને બધાને ચોંકાવી દીધા હતા.

5/6
4. પ્રમોદ ભગત  ટોક્યો પેરાલિમ્પિક પ્રમોદ ભગતે બેડમિન્ટનમાં કમાલ કરતા મેન્સ સિંગલ્સમાં એસએલ3માં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યુ હતુ.

6/6
5. કૃષ્ણા નાગર ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિન્ટનમાં બીજો ગૉલ્ડ કૃષ્ણા નાગરે અપાવ્યો, કૃષ્ણાએ બેડમિન્ટન મેન્સમાં સિંગલ્સ એસએચ6માં ગૉલ્ડ મેડલ જીત્યુ હતુ.

ઓલિમ્પિક્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget