શોધખોળ કરો
Records: ટી20 વર્લ્ડકપમાં આ પાંચ ખેલાડીઓ કરી ચૂક્યા છે રનોના ઢગલા, જાણો સૌથી વધુ રન કરનારા ખેલાડીઓ વિશે.........
Team_india
1/7

T20 World Cup Records: આગામી મહિનાઓમાં યુએઇ અને ઓમાનની પીચો પર આઇસીસીનો સૌથી મોટી ટૂર્નામેન્ટ ટી20 વર્લ્ડકપ શરૂ થવા જઇ રહી છે. વર્ષ 2007થી શરૂ થયેલા આ નાના ફોર્મેટના વર્લ્ડકપમાં કેટલાક ખેલાડીઓ એવા છે જે બૉલરો પર ભારે પડ્યા છે, અને રનોના ઢગલા કરવામાં સફળ થયા છે. અહીં અમે તમને પાંચ ખેલાડીઓનુ લિસ્ટ બતાવી રહ્યાં છે, જેમના નામે નોંધાયેલા છે ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન, આ લિસ્ટમાં એકમાત્ર ભારતીય છે. જાણો લિસ્ટ પ્રમાણે બેટ્સમેન..........
2/7

#1 મહેલા જયવર્ધને- શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેને 31 મેચોમાં 1016 રન બનાવ્યા છે, જોકે હવે તે ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. આવામાં આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપમાં તે નહીં દેખાય.
Published at : 12 Jul 2021 11:53 AM (IST)
આગળ જુઓ




















