શોધખોળ કરો
મફત સર્વિસ આપવા છતાં દર મિનિટે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે ગૂગલ
એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફ્રી સર્વિસ આપવા છતાં ગૂગલ દર મિનિટે 2 કરોડ રૂપિયા કમાય છે. હવે લોકોના મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વિશે સર્ચ કરવું હોય તો સીધું જ ગૂગલ કરીએ છીએ.
પ્રતિકાત્મક તસવીર
1/8

Google Income: એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફ્રી સર્વિસ આપવા છતાં ગૂગલ દર મિનિટે 2 કરોડ રૂપિયા કમાય છે. હવે લોકોના મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વિશે સર્ચ કરવું હોય તો સીધું જ ગૂગલ કરીએ છીએ. ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે, જેના યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. જો કે ગૂગલ તેની સેવાઓ મફતમાં આપે છે તેમ છતાં ગૂગલ અબજોની કમાણી કરે છે.
2/8

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ દર 1 મિનિટે 2 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યું છે. શું તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન આવ્યો છે કે મફત સેવાઓ આપવા છતાં ગૂગલ આટલા પૈસા કેવી રીતે કમાય છે અને તેની આવકનો સ્ત્રોત શું છે?
Published at : 31 Jul 2024 12:27 PM (IST)
આગળ જુઓ





















