શોધખોળ કરો

ઇન્ટરનેટ વિના નેટફ્લિક્સ પર જોવા માંગો છો ફિલ્મો અને વેબ સીરિઝ? અપનાવો આ સરળ સ્ટેપ્સ

Netflix Web Series and Movies: નેટફ્લિક્સ દ્વારા આપણે ઘરે બેઠા સરળતાથી વિવિધ ભાષાઓમાં મૂવીઝ અને સીરિઝ જોઈ શકીએ છીએ. ચાલો જાણીએ કે આપણે ઈન્ટરનેટ વિના આ મૂવીઝ કેવી રીતે માણી શકીએ.

ફોટોઃ સોશિયલ મીડિયા

1/7
Netflix Web Series and Movies: નેટફ્લિક્સ દ્વારા આપણે ઘરે બેઠા સરળતાથી વિવિધ ભાષાઓમાં મૂવીઝ અને સીરિઝ જોઈ શકીએ છીએ. ચાલો જાણીએ કે આપણે ઈન્ટરનેટ વિના આ મૂવીઝ કેવી રીતે માણી શકીએ. તમને ફ્રી ટાઇમમાં મનોરંજન માટે Netflix જોવાનું ગમે છે, પરંતુ જો ઈન્ટરનેટ અધવચ્ચે બંધ થઈ જાય તો આપણો મૂડ બગડી જાય છે. આવી સ્થિતિમાં Netflix એ તમારા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે, જેના દ્વારા તમે ઇન્ટરનેટ વિના પણ સરળતાથી કોઈપણ મૂવી અને લેટેસ્ટ વેબ સિરીઝ જોઈ શકો છો.

2/7
જો તમે નેટફ્લિક્સ યુઝર છો તો આ સરળ સ્ટેપ્સ ફોલો કર્યા પછી તમે કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી નેટફ્લિક્સનો આનંદ માણી શકો છો. નેટફ્લિક્સમાં તમારી પાસે ઑફલાઇન મોડનો વિકલ્પ પણ છે, જેમાં તમે ઇન્ટરનેટ વિના મૂવી, વેબ સિરીઝ, સિરિયલો જોઈ શકો છો.

3/7
આ માટે સૌથી પહેલા તમારે નેટફ્લિક્સ પર આ કન્ટેન્ટ ડાઉનલોડ કરવાનું રહેશે. કોઈપણ મૂવી અથવા વેબ સીરિઝ ડાઉનલોડ કરવા માટે, તમારે એપ્લિકેશનમાં જવું પડશે અને ડાઉનલોડ પસંદ કરવું પડશે. તમે જે પણ મૂવી ડાઉનલોડ કરવા માંગો છો, તમારે તેની નીચે તીરના નિશાન પર ટેપ કરવું પડશે.

4/7
ટેપ કર્યા પછી તમે વિડિયો ક્વોલિટી પણ સિલેક્ટ કરી શકો છો કે તમે કઈ ક્વોલિટીમાં વીડિયો કે વેબ સિરીઝ જોવા માંગો છો. એકવાર ડાઉનલોડ પૂર્ણ થઈ જાય તમે તમારી ડાઉનલોડ કરેલી મૂવી અથવા વેબ સિરીઝ જોઈ શકો છો.

5/7
ફિલ્મ ડાઉનલોડ કરવા માટે તમારે ધ્યાન રાખવું પડશે કે તમારું ઇન્ટરનેટ કનેક્શન સારું છે. તો જ તમે ડાઉનલોડ કરેલી મૂવીઝનો આનંદ માણી શકશો. નોંધનીય બાબત એ છે કે ડાઉનલોડ કરેલ સામગ્રી કાયમ માટે સાચવવામાં આવતી નથી.

6/7
સામાન્ય રીતે ડાઉનલોડ કરેલ સામગ્રી Netflix પર માત્ર 2 દિવસથી 30 દિવસ સુધી રહે છે. Netflix પછી સામગ્રી ડિલિટ કરે છે. જો તમે મેમ્બરશીપ કેન્સલ કરો છો તો ડાઉનલોડ કરેલી મૂવી અને સીરિઝ તમારા ડિવાઇસમાંથી ગાયબ થઇ જશે.

7/7
જો તમે તમારી મેમ્બરશીપ ફરીથી રિન્યૂ કરો છો તો તમે તેને ઑફલાઇન જોવા માટે તેને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર પડશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ

Embed widget