શોધખોળ કરો
Ind v Eng: ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં બનાવી શકે છે રેકોર્ડ, જાણો વિગત
1/6

ઈશાંત શર્માઃ ટીમ ઈન્ડિયાનો અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા શ્રેણીમાં 12 વિકેટ લેશે તો 250 ટેસ્ટ વિકેટ લેવાની ઉપલબ્ધિ મેળવશે. ઈશાંત 82 ટેસ્ટમાં 238 વિકેટ લઈ ચુક્યો છે.
2/6

અજિંક્ય રહાણેઃ વિદેશી ધરતી પર ટીમ ઈન્ડિયનો ભરોસાપાત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેણીમાં 107 રન બનાવી લેશે તો ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન બનાવનારો 22મો ભારતીય બની જશે. તેણે અત્યાર સુધીમાં 45 ટેસ્ટમાં 76 ઈનિંગમાં 43.18ની સરેરાશથી 2893 રન બનાવ્યા છે.
Published at : 30 Jul 2018 04:26 PM (IST)
View More




















