શોધખોળ કરો

10 વર્ષ પહેલા ગ્રાઉન્ડમેન તરીકે નોકરી કરતો હતો આ ક્રિકેટર, આજે રાતોરાત બની ગયો સ્ટાર, જાણો શું કર્યુ પરાક્રમ

આજે 400 વિકેટના ક્લબમાં સામેલ થનારો નાથન લિયૉન 10 વર્ષ પહેલા એક સામાન્ય માણસ હતો,

The Ashes : હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે સૌથી મોટી ટેસ્ટી સીરીઝ એશીઝ ચાલી રહી છે. આ ટેસ્ટ સીરીઝ જીતવી તે બન્ને દેશોનો પ્રથમ ધ્યેય હોય છે. બ્રિસ્બેનમાં રમાયેલી એશીઝ સીરીઝની પહેલી ટેસ્ટમાં સ્પિનર નાથન લિયૉને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટો પુરી કરી લીધી છે. આ સાથે તે આ પરાક્રમ કરનારો ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બૉલર પણ બની ગયો છે. આ પહેલા ગ્લેન મેકગ્રાથ અને શેન વૉર્ન આ કારનામુ કરી ચૂક્યા છે. વળી, આ મેચમાં નાથન લિયૉનની શાનદાર બૉલિંગના કારણે ઓસ્ટ્રેલિયન ટીમે આ મેચમાં શાનદાર જીત પણ નોંધાવી લીધી છે. પરંતુ ખાસ વાત છે કે, આ સિદ્ધિ મેળવ્યા પહેલા નાથન લિયૉન એક સામાન્ય નોકરી કરતો હતો, જાણો.......

10 વર્ષ પહેલા હતો ગ્રાઉન્ડમેન 
આજે 400 વિકેટના ક્લબમાં સામેલ થનારો નાથન લિયૉન 10 વર્ષ પહેલા એક સામાન્ય માણસ હતો, 10 વર્ષ પહેલા નાથન લિયૉન ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ મેદાનમાં ગ્રાઉન્ડ્સમેન તરીકે કામ કરતો હતો, અહીંથી તેને ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ અને આજે કેટલીય સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે. 

નાથન લિયૉનએ મચાવ્યો તરખાટ-
આ પહેલા મેચના ત્રીજા દિવસ બાદ ઇંગ્લેન્ડ 2 વિકેટ પર 220 રનોના સ્કૉરની સાથે મેચમાં વાપસી કરી રહ્યું હતુ, એવુ લાગી રહ્યું હતુ કે ડેવિડ મલાન અને કેપ્ટન જૉ રૂટ ટીમને પાછી મેચમાં લાવી   શકતો હતો. પરંતુ ચોથા દિવસની રમતના પહેલા સેશનમાં જ મેચ ઓસ્ટ્રેલિયાના ખાતામાં જતી રહી. ડેવિડ મલાનના આઉટ થતા જ નાથન લિયૉને ઓલિવર પૉપ, ઓલી રૉબિન્સન અને માર્ક વુડને પેવેલિયન મોકલી દીધા. આ સાથે જ ઇંગ્લિશ ટીમ બેકફૂટ પર આવી ગઇ હતી.

નાથન લિયૉને 400 વિકેટ લેવા માટે 101 ટેસ્ટ મેચ રમી છે. તેને વર્ષ 2011 માં શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ડેબ્યૂ કર્યુ હતુ. નાથન લિયૉને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પહેલા બૉલ પર જ કુમાર સાંગાકારાની વિકેટ લીધી હતી. તે ટેસ્ટ કેરિયરમાં એક ઇનિંગ્સમાં 18 વાર 5 વિકેટો અને 3 વાર 10 વિકેટો હાંસલ કરી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં નાથન લિયૉનથી આગળ માત્ર બે જ બૉલરો છે. શેન વૉર્ન 708 વિકેટો અને ગ્લેમ મેકગ્રાના નામે 641 વિકેટો છે. 

Koo App
नाथन लियोन टेस्ट क्रिकेट में 400 से अधिक विकेट लेने वाले सातवें स्पिनर और कुल 17वें गेंदबाज हैं। टेस्ट क्रिकेट में 400 विकेट लेने वाले गेंदबाज : मुरलीधरन (800), वार्न (708) कुंबले (619), एंडरसन (632), मैकग्रा (563), ब्रॉड (524), वाल्श (519), स्टेन (439), कपिल (434), हैडली (431), हेराथ (433), अश्विन (427), पोलाक (421), हरभजन (417), अकरम (414), एंब्रोस (405) और लियोन (403) । #ashes
 
- Dharmendra Pant (@dmpant1970) 11 Dec 2021

10 વર્ષ પહેલા ગ્રાઉન્ડમેન તરીકે નોકરી કરતો હતો આ ક્રિકેટર, આજે રાતોરાત બની ગયો સ્ટાર, જાણો શું કર્યુ પરાક્રમ

આ પણ વાંચો

Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Embed widget