Asia Cup Hockey 2022: ભારતે જીત્યો બ્રૉન્ઝ મેડલ, જાપાનને 1-0થી હરાવ્યુ
એશિયા કપ હૉકીના ત્રીજા અને ચોથા સ્થાન માટે આ સમય અત્યારે ભારત અને જાપાન વચ્ચે મેચ રમાઇ. આમાં ભારતે જાપાનને 1-0 થી હરાવીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધુ છે.
Asia Cup Hockey: એશિયા કપમાં ભારતીય ટીમે ફરી એકવાર દબદબો યથાવત રાખ્યો છે. એશિયા કપ હૉકીના ત્રીજા અને ચોથા સ્થાન માટે આ સમય અત્યારે ભારત અને જાપાન વચ્ચે મેચ રમાઇ. આમાં ભારતે જાપાનને 1-0 થી હરાવીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધુ છે.
બીજીબાજુ મેલશિયા આજે સાંજે ગૉલ્ડ મેડલ માટે દક્ષિણ કોરિયા (MAS vs KOR) સામે રમશે. ગત ચેમ્પીયન ભારત આ વર્ષે એક યુવા ટીમની સાથે એશિયા કપ રમવા ઉતરી હતી. પૂર્વ હૉકી દિગ્ગજ સરદાર સિંહ (Sardar Singh)ને પહેલીવાર એક કૉચ તરીકે ટીમની કમાન સોંપવામાં આવી હતી.
ભારત તરફથી પહેલો ગૉલ રાજકુમાર પૉલે ફટકાર્યો, પૉલે પહેલા ક્વાર્ટરની 7મી મિનીટમાં ગૉલ ફટકારીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. આ પહેલા ભારત અને દક્ષિણ કોરિયાની વચ્ચે સુપર 4 સ્ટેજના છેલ્લા રાઉન્ડ રૉબિન લીગ મેચ 4-4 થી ડ્રૉ પર ખતમ થઇ હતી. આ મેચ ભારતીય ટીમ માટે ફાઇનલ માટે ખુબ મહત્વની હતી.
આ પણ વાંચો........
વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ
Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક
Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો
ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા
Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ