શોધખોળ કરો

Asia Cup 2023: એશિયા કપ માટે આ દેશોએ પોતાની ટીમની કરી જાહેરાત, જુઓ તમામની સ્ક્વોડ 

એશિયન ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે એશિયા કપ શરૂ થવામાં હવે બહુ દિવસો બાકી નથી. 2023 એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે.

Asia Cup 2023 All Squad: એશિયન ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે એશિયા કપ શરૂ થવામાં હવે બહુ દિવસો બાકી નથી. 2023 એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે.  આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટ માટે અત્યાર સુધી માત્ર ત્રણ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે BCCI એ હજુ સુધી 2023 એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ 21 ઓગસ્ટે 2023 એશિયા કપ માટે તેની ટીમની જાહેરાત કરશે. અત્યાર સુધી માત્ર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળે પોતપોતાની ટીમોની જાહેરાત કરી છે.

મહત્વપૂર્ણ છે કે એશિયા કપ 2023ની પ્રથમ મેચ મુલતાનમાં રમાશે. આ પછી 3 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે લાહોરમાં મેચ રમાશે. 5 સપ્ટેમ્બર અને 6 સપ્ટેમ્બરે લાહોરમાં પણ મેચો યોજાશે. આ સિવાય બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.

ભારત-પાકિસ્તાનની મેચ 2 સપ્ટેમ્બરે યોજાશે

2023 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. ગત વખતની જેમ આ વખતે પણ ભારત અને પાકિસ્તાનની મેચ બે વખત જોવા મળી શકે છે. જો કે, જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો ભારત-પાકિસ્તાનની મેચ ત્રણ વખત જોવા મળશે.

2023 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ - બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, સલમાન આગા, ઇફ્તિખાર અહેમદ, તૈયબ તાહિર, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ અને શાહીન આફ્રિદી.

2023 એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ - શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, તનઝીદ હસન તમીમ, નજમુલ હુસૈન શાન્તો, તૌહીદ હ્રદોય, મુશફિકુર રહીમ, મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મામુદ, મહેદી હસન, નસુમ અહમદ, શમીમ હુસૈન, અફીફ હુસૈન, શોરફુલ ઈસ્લામ, ઈબાદોત હુસૈન અને મોહમ્મદ નઈમ.

2023 એશિયા કપ માટે નેપાળની ટીમ - રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્ટેલ, આસિફ શેખ, ભીમ શર્કી, કુશલ મલ્લા, આરિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરી, ગુલશન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાને, લલિત રાજબંશી, પ્રતિશ જીસી , મૌસમ ઢકાલ, સંદીપ જોરા, કિશોર મહતો અને અર્જુન સઈદ. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget