શોધખોળ કરો
Advertisement
સુપર ઓવર દરમિયાન કેમ ગુસ્સે થઇ ગયો હતો ગેલ, બાદમાં તેને આ અંગે શુ કર્યો ખુલાસો, જાણો વિગતે
પહેલી સુપર ઓવરમાં બન્ને ટીમો 5-5 રન બનાવી શકી, અને મેચ બાદ સુપર ઓવર પણ ટાઇ રહી હતી. બાદમાં બીજી સુપર ઓવરમાં પંજાબની ટીમે મેચ જીતી લી હતી
નવી દિલ્હીઃ આઇપીએલમાં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત મેળવી, સુપર ઓવરમાં જીત અપાવનારો બેટ્સમેન ક્રિસ ગેલ સુપર ઓવર દરમિયાન ગુસ્સામાં દેખાયો હતો. મેચ બાદ સુપર ઓવર આવવા અને સુપર ઓવરને લઇને ક્રિસ ગેલ ગુસ્સે ભરાયો હતો. તેને મેચ બાદ આ અંગે ખુલાસો કર્યો હતો.
મેચ બાદ ગેલે પોતાની ટીમના મયંક અગ્રવાલને આ અંગે વાત કરી હતી, ગેલે કહ્યું કે, હું ગભરાયો ન હતો થયો, હું ગુસ્સામાં અને નિરાશ હતો કે અમે જાતે આ સ્થિતિ ઉભી કરી, અમે અમને ખુદને આ સ્થિતિમાં લાવ્યા. ખાસ વાત છે કે મેચ ટાઇ થયા બાદ પહેલી સુપર ઓવરમાં પણ બન્ને ટીમો 5-5 રન બનાવીને સ્કૉર લેવલ પર રહી હતી.
બન્ને ટીમોએ 20-20 ઓવરમાં 176નો સ્કૉર કર્યો હતો, અને પછી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. પહેલી સુપર ઓવરમાં બન્ને ટીમો 5-5 રન બનાવી શકી, અને મેચ બાદ સુપર ઓવર પણ ટાઇ રહી હતી. બાદમાં બીજી સુપર ઓવરમાં પંજાબની ટીમે મેચ જીતી લી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement