(Source: ECI/ABP News/ABP Majha)
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી કરશે લગ્ન ? દોસ્તોએ લગ્ન કરવા અંગે શું બતાવ્યો પ્લાન, જાણો
રિપોર્ટ્સનુ માનીએ તો, આ સ્ટાર કપલ બહુ જલદી લગ્ન કરવાના છે, જોકે, આ ખબરો પર હજુ સુધી એક્ટ્રેસ, ક્રિકેટર કે તેમના પરિવારે કોઇપણ જાતનુ નિવેદન કે રિએક્શન નથી
મુંબઇઃ બૉલીવુડમાં આજકાલ કેટલાય સ્ટાર કપલ્સ લગ્ન બંધનથી જોડાઇ રહ્યાં છે, તાજેતરમાં જ આલિયા અને રણબીર કપૂરના લગ્ન સંપન્ન થાય છે, હવે આ બધાની વચ્ચે એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નને લઇને વાતો આવવા લાગી છે.
રિપોર્ટ્સનુ માનીએ તો, આ સ્ટાર કપલ બહુ જલદી લગ્ન કરવાના છે, જોકે, આ ખબરો પર હજુ સુધી એક્ટ્રેસ, ક્રિકેટર કે તેમના પરિવારે કોઇપણ જાતનુ નિવેદન કે રિએક્શન નથી આપ્યુ. પરંતુ હવે લગ્ન અંગે તેમના દોસ્તોએ મોટુ અપડેટ આપ્યુ છે. આથિયાના એક દોસ્તેએ કહ્યું કે, આ બન્નેના લગ્ન આ વર્ષે નથી થઇ રહ્યાં. આ વર્ષે લગ્ન થવાની વાતને નકારી દીધી છે.
બૉમ્બે ટાઇમ્સ સાથે વાત કરતા એક્ટ્રેસના દોસ્તે કહ્યું- એ વાત સાચી છે કે આ વર્ષ કોઇ લગ્ન નથી થવાના, આથિયાની પાસે હાલમાં બે પ્રૉજેક્ટ્સ છે. એક વેબ ડૉમેન માટે છે, બીજો થિયેટર ફિલ્મ છે. વળી કેએલ રાહુલનો વર્લ્ડકપ આવી રહ્યો છે અને તેનુ શિડ્યૂલ અલગ અલગ ટૂર્નામેન્ટ્સ માટે બુક છે. બન્નેના શિડ્યૂલ એકદમ પેક છે, તેમની પાસે આ વર્ષે લગ્ન કરવાનો સમય ક્યાં છે ?
View this post on Instagram
આ ખબરો પહેલા જ તાજેતરમાં જ આથિયા શેટ્ટીએ પોતાના બૉયફ્રેન્ડની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં બન્નેનો રોમાન્ટિક અંદાજ જોવા મળ્યો હતો, કેએલ રાહુલે આ પૉસ્ટ પર કૉમેન્ટ કરતા લવ યૂ પણ લખ્યુ હતુ. આ સાથે જ બન્નેનુ રિલેશન પણ જગજાહેર થઇ ગયુ હતુ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો.......
IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો
હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર
તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો
સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત