શોધખોળ કરો

KKR 2023 Retention: પેટ કમિન્સ અને એલેક્સ હેલ્સ સહિત આ ખેલાડીઓને KKRએ રિલીઝ કર્યા, જાણો ફાઈનલ લિસ્ટ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી છે.

IPL Retention, Kolkata Knight Riders: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી છે. પેટ કમિન્સ (Pat Cummins)ઉપરાંત શાહરૂખ ખાન (Shahrukh Khan)ની ટીમમાં સેમ બિલિંગ્સ (Sam Billings), મોહમ્મદ નબી (Mohammad Nabi) , એરોન ફિન્ચ, (Aaron Finch) એલેક્સ હેલ્સ અને અજિંક્યે રહાણે (Ajinkya Rahane) જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે  શાર્દુલ ઠાકુર (Shardul Thakur), રહેમાનુલ્લા ગુરબાઝ (Rahmanullah Gurbaz), લોકી ફર્ગ્યુસન (Lockie Ferguson)ને ગુજરાત ટાઈટન્સ (જીટી) સાથે ટ્રેડ કર્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે આ ખેલાડીઓને રિલીઝ કર્યા-

પેટ કમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મોહમ્મદ નબી, ચમિકા કરુણારત્ને, એરોન ફિન્ચ, એલેક્સ હેલ્સ, અભિજિત તોમર, અજિંક્ય રહાણે, અશોક શર્મા, બાબા ઈન્દ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રસિક સલામ, શેલ્ડન જેક્સન

શાહરૂખ ખાનની ટીમે આ ખેલાડીઓને જાળવી રાખ્યા-

શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ

હરાજીમાં KKR પાસે 7.05 કરોડ રૂપિયા હશે-

IPL ઓક્શન 2023 23 ડિસેમ્બરે કોચીમાં યોજાવાની છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાસે આ હરાજીમાં ખેલાડીઓ ખરીદવા માટે 7.05 કરોડ રૂપિયા હશે. આ સિવાય શાહરૂખ ખાનની ટીમ 3 વિદેશી ખેલાડીઓને ખરીદી શકે છે. હાલમાં આ ટીમે કેપ્ટન શ્રેયસ અય્યર સહિત 14 ખેલાડીઓને રિટેન કર્યા છે.

KKR ટીમ પાસે વધુ 11 સ્લોટ ભરવાના છે. KKR માટે આટલા ઓછા પૈસાથી 11 સ્લોટ ભરવાનું સરળ નથી. 

મુંબઇ ઇન્ડિયન્સે 13 ખેલાડીઓને કર્યા રીલિઝ

હરાજી પહેલા મુંબઈએ ટીમમાંથી કુલ 13 ખેલાડીઓને બહાર કર્યા છે અને હવે હરાજીમાં તેઓ સંપૂર્ણ ધ્યાન નવી ટીમ બનાવવા પર રહેશે. મુંબઈની હરાજીમાં 20.55 કરોડ રૂપિયા બાકી છે. મુંબઈએ તેના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક કિરોન પોલાર્ડને પણ મુક્ત કર્યો છે. મુંબઈ દ્ધારા કયા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા અને કયા ખેલાડીઓ હજુ પણ ટીમમાં છે.

કિરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંઘ, આર્યન જુયાલ, બેસિલ થમ્પી, ડેનિયલ સૈમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડે, મુરુગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રાઇલી મેરેડિથ, સંજય યાદવ અને ટાઇમલ મિલ્સ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Embed widget