શોધખોળ કરો

Legends League Cricket: ગુજરાતની ટીમનો કેપ્ટન બન્યો આ તોફાની બેટ્સમેન, ટીમ ઇન્ડિયામાં મચાવી ચૂક્યો છે ધમાલ

લીજેન્ડ ક્રિકેટ લીગ (LLC) નો ઇન્તજાર કરી રહેલા ક્રિકેટપ્રેમીઓ માટે એક ખુશખબર છે, આ લીગની બે ટીમોના કેપ્ટન નક્કી થઇ ચૂક્યા છે.

Legends League Cricket 2022: લીજેન્ડ ક્રિકેટ લીગ (LLC) નો ઇન્તજાર કરી રહેલા ક્રિકેટપ્રેમીઓ માટે એક ખુશખબર છે, આ લીગની બે ટીમોના કેપ્ટન નક્કી થઇ ચૂક્યા છે. ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)ને લીડ કરવાની જવાબદારી પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને (Virender Sehwag) સોંપામાં આવી છે, વળી, ઇન્ડિયા કેપિટલ્સ (India Capitals) ની કમાન ગૌતમ ગંભીર (Gautham Gambhir) ને સોંપાઇ છે. ગુજરાત જાયન્ટ્સનો માલિક અડાણી ગૃપ છે, જ્યારે ઇન્ડિયા કેપિટલ્સનો માલિક હક જીએમઆર સ્પોર્ટ્સ લાઇની પાસે છે. 

વિરેન્દ્ર સહેવાગે એક કેપ્ટન તરીકે ક્રિકેટના મેદાન પર વાપસી કરવાને લઇને કહ્યું કે, - હું ફરીથી ક્રિકેટના મેદાન પર પાછો આવવા માટે ઉત્સાહિત છું, અડાણી ગૃપ અને ગુજરાત જાયન્ટ્સ જેવા ધંધાકિય સંગઠનનો ભાગ બનવા ક્રિકેટની નવી ઇનિંગ શરૂ કરવાની પરપેક્ટ રીત છે. હું વ્યક્તિગત રીતે હંમેશા નીડર થઇને ક્રિકેટ રમવાનુ માનુ છું અને હું અહીં પણ આ જ શૈલીને આગળ વધારીશ.

ઇન્ડિયા કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીરે કહ્યું-  મારુ હંમેશાથી માનવુ રહ્યું છે કે ક્રિકેટ એક ‘ટીમ ગેમ’ છે, અને એક કેપ્ટન એટલો જ સારો હોય છે, જેટલી તેની ટીમ હોય છે. ઇન્ડિયા કેપિટલ્સનુ નેતૃત્વ કરતાં હુ એવી ટીમ બનવા પર જોર આપીશ કે જે જોશથી ભરેલી હોય. 

16 સપ્ટેમ્બરથી શરૂ થશે લીજેન્ડ લીગ ક્રિકેટ - 
લીજેન્ડ લીગ ક્રિકેટ પહેલીવાર ભારતમાં રમાશે, આ લીગની મેચોની યજમાની છ અલગ અલગ શહેરમાં કરવામાં આવી છે, કોલકત્તા, લખનઉ, નવી દિલ્હી, કટક અને જોધપુરમાં આ લીગની મેચો રમાશે. લીજેન્ડ લીગ ક્રિકેટ 16 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ મેચ 8 ઓક્ટોબરે રમાશે. કોલકત્તાના ઇડન ગાર્ડનમાં લીગની પહેલી મેચ રમાશે.

આ પણ વાંચો....... 

Wheat Producer: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ બન્યો, હરિત ક્રાંતિને કારણે આ શક્ય બન્યું

Home Loan Rate Hike: આ બે મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, ફરી લોન થઈ મોંઘી, જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો

Horoscope today 2 september 2022 :મેષ, મિથુન, અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમામ રાશિઓનું રાશિફળ

Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?

INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત

WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget