શોધખોળ કરો

ચેમ્પિયન્સ ટ્રૉફીને લઇને આવ્યું મોટુ અપડેટ, ભારતની વાત માને કે ના માને પાકિસ્તાન, કન્ફોર્મ છે 'હાર'

2025 ICC Champions Trophy: પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા માટે ત્યાં ન જાય તે જ સારું છે. જોકે, પાકિસ્તાન સતત ભારતને ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા માટે વિનંતી કરી રહ્યું છે

2025 ICC Champions Trophy: પાકિસ્તાન 2025ની ચેમ્પિયન્સ ટ્રૉફીની યજમાની કરી રહ્યું છે, પરંતુ આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ચેમ્પિયન્સ ટ્રૉફીનો સંભવિત કાર્યક્રમ આવી ગયો છે. પાકિસ્તાન દ્વારા ICCને મોકલવામાં આવેલા ડ્રાફ્ટ શિડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરમાં યોજાવાની છે, પરંતુ બીસીસીઆઈએ આઈસીસીને સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે, જે ખરેખર આશ્ચર્યજનક છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી હાઇબ્રિડ મૉડલની ભારતની ઓફર પર જવાબ માંગ્યો છે. વાસ્તવમાં, BCCIએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકારે સુરક્ષા કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો, જે બાદ ભારતીય ટીમનું પાકિસ્તાન જવું લગભગ અશક્ય બની ગયું હતું.

પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા માટે ત્યાં ન જાય તે જ સારું છે. જોકે, પાકિસ્તાન સતત ભારતને ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા માટે વિનંતી કરી રહ્યું છે. અહેવાલ છે કે, ભારતે ICC સાથે હાઇબ્રિડ મૉડલમાં ચેમ્પિયન્સ ટ્રૉફી યોજવા અંગે વાત કરી છે, ICCએ આ અંગે PCB પાસેથી જવાબ માંગ્યો છે.

ભારતની વાત માને કે ના માને પાકિસ્તાન, કન્ફોર્મ છે 'હાર' 
હવે અહીંની રમત સમજો. જો પાકિસ્તાન હાઇબ્રિડ મૉડલની ભારતની ઓફર સ્વીકારે નહીં તો સમગ્ર ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઈ શકે છે. ઘણા અહેવાલોમાં આ વાત કહેવામાં આવી છે. જો પાકિસ્તાન ભારતની વિનંતીને સ્વીકારે છે અને આ વૈશ્વિક ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મૉડલમાં યોજાય છે, તો ટીમ ઈન્ડિયા તેની મેચો દુબઈમાં રમશે. ઘણા અહેવાલોમાં આ વાત કહેવામાં આવી છે. હવે સ્પષ્ટ છે કે ભારત જીતે અને પાકિસ્તાન હારે બંને સંજોગોમાં.

આ પણ વાંચો

Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?

Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ

Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં

GGW vs UPW Highlights: ગુજરાત જાયન્ટ્સની એકતરફી જીત, ઘરેલુ મેદાન પર યુપી વોરિયર્સને મળી સૌથી મોટી હાર

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 

Embed widget