શોધખોળ કરો

'એક ફોટોમાં દુનિયાની અડધી GDP', રવિ શાસ્ત્રીએ મુકેશ અંબાણી અને સુંદર પિચઈ સાથે મુલાકાત કરી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે. શાસ્ત્રીએ આ દરમિયાન એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૂગલના સીઈઓ સુંદર પિચઈ સાથે મુલાકાત કરી હતી. રવિ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ મુલાકાતનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં રવિની સાથે પિચઈ અને મુકેશ અંબાણી જોવા મળી રહ્યા છે.

યુઝર્સે કરી હતી કોમેન્ટ્સઃ

રવિ શાસ્ત્રીએ આ ફોટો શેર કર્યા બાદ આ દરમિયાન સોશિયલ મીડિયા પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ ફોટોની કોમેન્ટમાં મજાકીયા અંદાજમાં લખ્યું કે આ એક ફોટોમાં દુનિયાની અડધી જીડીપી સમાઈ ગઈ છે. આ જ અંદાજમાં અન્ય એક યુઝરે લખ્યું કે, ફોટોમાં ઘણી નોટો (રુપિયા) જોવા મળી રહી છે. 

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ખુબ જ સફળ રહ્યો હતો. તેમના નેતૃત્વમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ ઓસ્ટ્રેલિયાને બે વખત હરાવ્યું હતું. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીનું મુખ્ય કોચના પદ પરનો કાર્યકાળ પુર્ણ થયો હતો. આ પછી તે ફરીથી કોમેન્ટ્રીની દુનિયામાં પાછા ફર્યા છે.

આ પણ વાંચોઃ

Bihar Political Crisis: ગઠબંધન તૂટ્યા બાદ નીતિશ કુમારે આપ્યું પહેલું નિવેદન, બીજેપી પર લગાવ્યો ગંભીર આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'

Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા

Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ

Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી,  ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ

for smartphones
and tablets

વિડિઓઝ

'ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઈ સંપત્તિ વસાવી': રેખાબેન ખાણેસાLok Sabha Election 2024 : મારૂ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા: ગેનીબેન ઠાકોરGopinathji Mandir Temple Board Election: આચાર્ય પક્ષે લગાવ્યો દેવપક્ષ પર આરોપAmbalal Patel Prediction: ગરમીનો વધુ એક રાઉન્ડ! અંબાલાલની સૌથી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી,  ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી, ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો

Chocolate: બાળકોને ચોકલેટ આપતા પહેલા આ બાબતનું રાખો ધ્યાન, દોઢ વર્ષની બાળકીનું થયું મોત

લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર

Embed widget