શોધખોળ કરો

RCB VS DD: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હીને હરાવીને વુમન્સ પ્રીમિયર લીગનું ટાઈટલનું જીત્યું

RCB VS DD: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રવિવારે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા.

RCB VS DD: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રવિવારે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આરસીબીનું આ પહેલું ટાઈટલ છે. બેંગ્લોરની પુરુષ ટીમ ક્યારેય IPL ટ્રોફી જીતી શકી નથી, પરંતુ WPLની બીજી સિઝનમાં મહિલા ટીમ વિજયી બની હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે, સોફી ડિવાઇન અને સ્મૃતિ મંધાનાએ આરસીબીને સારી શરૂઆત અપાવી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 49 રન જોડ્યા હતા. આ ભાગીદારી શિખા પાંડેએ 32 રન બનાવીને ડિવાઈનને આઉટ કરીને તોડી હતી. આ પછી કેપ્ટન મંધાનાએ ઇનિંગ સંભાળી હતી, પરંતુ મિનુ મણીએ તેને 31 રનના સ્કોર પર પેવેલિયન મોકલી દીધી હતી. ત્યારબાદ એલિસ પેરી અને રિચા ઘોષે છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી.

દિલ્હીએ 113 રન બનાવ્યા હતા
WPLની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રેયંકા પાટિલ અને મોલિનેક્સની શાનદાર બોલિંગના કારણે RCBએ દિલ્હીની ઇનિંગ્સને 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હીની ટીમને શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ આક્રમક રીતે રમીને આરસીબીના બોલરો પર દબાણ બનાવ્યું હતું, પરંતુ આઠમી ઓવર નાખવા આવેલા ડાબોડી સ્પિનર ​​મોલિનેક્સે આ ઓવરમાં શેફાલી, કેપ્સી અને જેમિમાહને આઉટ કરીને દિલ્હીની ઇનિંગ્સને મોટો આંચકો આપ્યો. આ પછી શ્રેયંકા પાટીલે દિલ્હીના બેટ્સમેનોને સ્થિર થવાની તક આપી ન હતી. દિલ્હીની બેટિંગ એટલી ખરાબ હતી કે એક સમયે કોઈ પણ નુકશાન વિના 64 રન બનાવનારી ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 113 રન પર સમેટાઈ ગઈ હતી. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે ચાર, મોલિનેક્સે ત્રણ અને આશાએ બે વિકેટ લીધી હતી. રસપ્રદ વાત એ છે કે નવ વિકેટ આરસીબીના સ્પિનરોએ લીધી હતી જ્યારે રાધા યાદવ રનઆઉટ થઈ હતી.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, તાનિયા ભાટિયા (વિકેટકીપર), મેરિઝાન કેપ્પ, શિખા પાંડે, જેસ જોનાસન, અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, મિનુ મણિ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના (કેપ્ટન), એસ મેઘના, એલિસ પેરી, સોફી ડિવાઇન, રિચા ઘોષ (વિકેટકીપર), જ્યોર્જિયા વેરહેમ, દિશા કસાટ, સોફી મોલિન્યુક્સ, શ્રેયંકા પાટિલ, શોભના આશા, રેણુકા સિંહ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Embed widget