શોધખોળ કરો

IPL ફ્રેન્ચાઇઝીનો માલિક ટીમ મેનેજમેન્ટ પર ભડક્યો, કહ્યું- પંત પ્લેઇંગ ઇલેવનમાં કેમ નહીં, શું બેંચ ગરમ કરવા ન્યૂઝીલેન્ડ લઈ ગયા છો ?

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને ન્યૂઝીલેન્ડ સામેની T-20 અને વન ડે સીરિઝમાં એક પણ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને ન્યૂઝીલેન્ડ સામેની T-20 અને વન ડે સીરિઝમાં એક પણ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. પંતને ટીમમીં બહાર રાખવા અને સતત બેંચ પર બેસાડી રાખવા પર ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સના સહ માલિકે સવાલ ઉઠાવ્યા છે. કોણે ઉઠાવ્યા સવાલ પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. પંતને 8 મેચમાં એક વખત ટીમમાં ન સમાવવા બદલ દિલ્હી કેપિટલ્સના સહ માલિક પાર્થ જિંદાલે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, જો પંતને મોકો નહોતો આપવો તો ન્યૂઝીલેન્ડ એ સામે કે ઘરેલુ ક્રિકેટમાં કેમ રમવા ન દીધો. પંતને લઈ શું કહ્યું સોશિયલ મીડિયા પર જિંદાલે ટીમ મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું, શું પંતને માત્ર બેંચ ગરમ કરવા જ સાથે રાખવામાં આવે છે? જો તે ન્યૂઝીલેન્ડ એ સામે અથવા ઘરેલુ ક્રિકેટમાં રમે તો ચોક્કસ ફાયદો થશે. તેના જેવા પ્રતિભાશાળી ખેલાડીને 5મી ટી-20 કે ત્રીજી વન ડેમાં ન રમાડવો ચોંકાવનારું હતું. આ વાતનો કોઈ મતલબ નથી. અશ્વિનને લઈ શું કહ્યું અશ્વિન અંગે સવાલ ઉઠાવતાં લખ્યું, મને સમજમાં નથી આવતું કે અશ્વિન કેમ ટીમમાંથી બહાર છે ? ટી-20 સીરિઝમાં સૂપડાં સાફ થયા બાદ ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને બતાવી દીધું છે કે વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં મળેલી હાર તુક્કો નહોતી. ભારતને વિકેટ લેનારા બોલર અને એક્સ ફેક્ટરની જરૂર છે. મોદી સરકાર આપશે વધુ એક મોટો ઝટકો, રેલવેના ભાડામાં થશે વધારો Bajaj એ લોન્ચ કર્યુ Pulsar 150નું BS6 મૉડલ, પહેલા કરતા આટલી થઈ મોંઘી કેજરીવાલ મૉડલ અપનાવશે કમલનાથ સરકાર, MPમાં શરૂ થશે આ મોટી સ્કીમ, જાણો વિગતે ‘સરદાર પટેલને કબિનેટમાં નહોતા ઈચ્છતા જવાહરલાલ નેહરુ’, VP મેનનની બાયોગ્રાફીના આધારે વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

Embed widget