શોધખોળ કરો

ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સના પિતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

બેન સ્ટોક્સના પિતાની અચાનક તબિયત બગડી હતી જેના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને જ્હોનિસબર્ગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હ: આઈપીએલ અને વર્લ્ડ કપ 2019માં સારું પ્રદર્શન કરી સૌને પ્રભાવિત કરનાર દુનિયાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી ક્રિકેટર બેન સ્ટોક્સના પિતાની હાલત ગંભીર છે. ક્રિસમસની પૂર્વસંધ્યા પર સાઉથ આફ્રિકા સામે બોક્સિંગ-ડે ટેસ્ટ પહેલા જ તેમને જ્હોનિસબર્ગની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પિતા ગેરાર્ડની તબિયત અંગે જાણ થતાં જ બેન સ્ટોક્સ પ્રેક્ટિસ સેશન છોડીને મેદાનમાંથી સીધો હોસ્પિટલ પહોંચ્યો હતો. ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સના પિતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા મોડી રાતે બેન સ્ટોક્સના પિતાની અચાનક તબિયત બગડી હતી જેના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને જ્હોનિસબર્ગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પિતા ગંભીર હાલત છે તેની જાણ થતાં જ બેન સ્ટોક્સ પ્રેક્ટિસ સેશન છોડીને સીધો હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાર બાદ ઈસીબી એક નિવેદન આપ્યું હતું જેમાં કહ્યું હતું કે, બેન સ્ટોક્સના પિતાની હાલત ગંબીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જોકે હાલ પણ તેમની હાલત ગંભીર છે. ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સના પિતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા સુત્રો પ્રમાણે, બેન સ્ટોક્સ હાલ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ગઈ ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ છે. સ્ટોક્સના પિતા ભૂતપૂર્વ રગ્બી પ્લેયર છે અને હાલમાં તે ન્યુઝીલેન્ડ ખાતે આવેલ પોતાના ઘરેથી પુત્રની મેચને હોવા માટે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સના પિતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા બેન સ્ટોક્સ ભલે હાલ ઈંગ્લેન્ડનો નાગરિક છે અને ઈંગ્લેન્ડની ટીમમાં રમે છે. પરંતુ તેનો જન્મ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં થયો હતો. તેનો પરિવાર હાલ પણ ત્યાં જ રહે છે.

ટોપ સ્ટોરી

કલાકોમાં બે ગોલ્ડ મેડલ: શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સમાં રચ્યો વધુ એક સુવર્ણ ઇતિહાસ
કલાકોમાં બે ગોલ્ડ મેડલ: શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સમાં રચ્યો વધુ એક સુવર્ણ ઇતિહાસ
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
Embed widget