શોધખોળ કરો

IPL 2022: સતત 8 હાર બાદ PSLની આ ટીમ સાથે થઈ મુંબઈ ઈન્ડિયન્સની તુલના, ફેંસે બાબર આઝમને કર્યો યાદ

IPL 2022, Mumbai Indians: રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) 8 મેચ રમ્યા પછી પણ તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.

IPL 2022, Mumbai Indians: IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની હારનો સિલસિલો ચાલુ છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) 8 મેચ રમ્યા પછી પણ તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની સતત 8 હાર પછી, ચાહકો ટીમ અને કેપ્ટન રોહિત શર્માને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જોઈન્ટ્સ (LSG) સામેની હાર બાદ ચાહકો મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની સરખામણી પાકિસ્તાન સુપર લીગ (PSL) ટીમ કરાચી કિંગ્સ સાથે કરી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ કે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પાકિસ્તાન સુપર લીગ (PSL) ટીમ કરાચી કિંગ્સ વચ્ચેનું કનેક્શન.

PSL 2022માં કરાચી કિંગ્સને 9મી મેચમાં મળી હતી પ્રથમ જીત

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 2022 સીઝનમાં, બાબર આઝમની ટીમ કરાચી કિંગ્સે તેની પ્રથમ 8 મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમની ટીમને 9મી મેચમાં પ્રથમ વિજય મળ્યો હતો. મજાની વાત એ છે કે બાબર આઝમ પાકિસ્તાની ટીમના કેપ્ટન છે તો ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ રોહિત શર્મા સંભાળી રહ્યો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની સતત 8મી હારના ચાહકો આ બંનેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget