(Source: ECI/ABP News/ABP Majha)
IPL: જીત બાદ Points Tableમાં આ સ્થાન પર પહોંચી લખનઉ, જાણો ટૉપ -4માં કઇ ટીમો છે સામેલ.....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇરાત્રે રમાયેલી મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં એક ટીમના સ્થાનમાં ફેરફાર થયો છે.
IPL Points Table 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇરાત્રે રમાયેલી મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં એક ટીમના સ્થાનમાં ફેરફાર થયો છે. લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રનથી હરાવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. આ પહેલા તે ચોથા નંબર પર હતી, બાકી ટીમોના સ્થાનમાં કોઇ ફેરફાર નથી થયો.
પૉઇન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સની ટીમ સતત નંબર વન પર ટકેલી છે. આ ટીમે IPL 2022માં અત્યાર સુધી માત્ર એક જ મેચ ગુમાવી છે. ટીમના ખાતમાં 7 જીતની સાથે 14 પૉઇન્ટ છે. આ ટીમ પ્લેઓફની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. પૉઇન્ટ ટેબલમાં ગુજરાત બાદ રાજસ્થાન રૉયલ્સનો નંબર આવે છે, તે 12 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમાંક | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રનરેટ | પૉઇન્ટ |
1 | GT | 8 | 7 | 1 | 0.371 | 14 |
2 | RR | 8 | 6 | 2 | 0.561 | 12 |
3 | LSG | 9 | 6 | 3 | 0.408 | 12 |
4 | SRH | 8 | 5 | 3 | 0.600 | 10 |
5 | RCB | 9 | 5 | 4 | -0.572 | 10 |
6 | DC | 8 | 4 | 4 | 0.695 | 8 |
7 | PBKS | 9 | 4 | 5 | -0.470 | 8 |
8 | KKR | 9 | 3 | 6 | -0.006 | 6 |
9 | CSK | 8 | 2 | 6 | -0.538 | 4 |
10 | MI | 8 | 0 | 8 | -1.000 | 0 |
આ પણ વાંચો.........
શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો
મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો