શોધખોળ કરો

PKL-8: પ્રૉ કબડ્ડી સિઝન 8ની Final મેચની તારીખ જાહેર, અત્યાર સુધી માત્ર એક ટીમ જ બનાવી શકી છે Playoffsમાં જગ્યા..........

મશાલ સ્પોર્ટ્સે 16 ફેબ્રુઆરીની સાજે જ પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)માં બચેલી મેચો અને ફાઇનલની તારીખો જાહેર કરી દીધી. જાણો કઇ રીતે રહેશે પ્લેઓફ્સનુ સમીકરણ.......... 

Pro Kabaddi League 2021-22 final Schedule: પ્રૉ કબડ્ડી લીગ 2021નો વિજેતાનો ફેંસલો 25 જાન્યુઆરીએ થશે. લીગ પોતાના છેલ્લા તબક્કામાં છે અને તમામ ટીમોની એક કે બે મેચો જ બચી છે, આમ છતાં હજુ સુધી પ્લેઓફનુ ચિત્ર સ્પષ્ટ નથી થઇ શક્યુ. માત્ર પટના પાયરેટ્સ (Patna Pirates) જ પ્લેઓફ્સમાં પોતાની જગ્યા પાક્કી કરી ચૂક્યુ છે. જોકે, આજે રાત્રે રમાનારી મેચોથી પ્લેઓફ્સ (Playoffs)ની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. મશાલ સ્પોર્ટ્સે 16 ફેબ્રુઆરીની સાજે જ પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)માં બચેલી મેચો અને ફાઇનલની તારીખો જાહેર કરી દીધી. જાણો કઇ રીતે રહેશે પ્લેઓફ્સનુ સમીકરણ.......... 

12માં ટૉપની છ ટીમો માટે ક્વૉલિફાય કરશે. પૉઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર રહેનારી ટીમ સેમિ ફાઇનલ-1 (Semifinal-1) રમશે અને બીજી સ્થાન પર રહેશી ટીમ સેમિ ફાઇનલ -2 (Semifinal-2)માં પોતાની દાવેદારી કરશે. પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર રહેલી ટીમ એલિમિનેટર-1 (Eliminator-1)માં એકબીજા સાથે ટકરાશે. જે 21 ફેબ્રુઆરીએ રમાશે. એલિમિનેટર -1 જીતનારી ટીમ સેમિ ફાઇનલ-1માં રમશે. જે 23 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે હારનારી ટીમનો સફર પુરો થઇ જશે. 

આ રીતે પૉઇન્ટ ટેબલમાં ચોથા અને પાંચમા નંબર પર રહેનારી ટીમો એલિમિનેટર-2 (Eliminator-2)માં આમને સામને ટકરશે. જે 21 ફેબ્રુઆરીએ રમાશે. એલિમિનેટર-2 જીતનારી ટીમ સેમિ ફાઇનલ 2માં મેટ પર ઉતરશે. જે 23 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને સેમિ ફાઇનલની વિજેતા ટીમ 25 ફેબ્રુઆરીએ ખિતાબી મુકાબલામાં (PKL Final) આમને સામને થશે. અત્યાર સુધી પટના પાયરેટ્સે ત્રણ વાર પ્રૉ કબડ્ડી લીગ (PKL)નો ખિતાબ જીત્યો છે, તો જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers), યૂ મુમ્બા (U Mumba) અને બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)એ એક એક વાર આ ટ્રૉફી ઉઠાવી છે. 

હાલમાં તેલુગૂ ટાઇટન્સ (Telugu Titans), તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors) પ્લેઓફ્સની દોડમાંથી બહાર થઇ ચૂક્યા છે. તો પટના પાયરેટ્સે સેમિફાઇનલ-1 માટે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. હવે વળી, આઠ ટીમોમાંથી માત્ર 5 ટીમોની પાસે જ પ્લેઓફ્સમાં જગ્યા બનાવવાનો મોકો છે. જેમાં દબંગ દિલ્હી (Dabang Delhi), હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers) અને પુનેરી પલટન (Puenri Paltan)ની પાસે વધારે મોકો છે. તો બેંગ્લુરુ બુલ્સ, જયપુર પિન્ક પેન્થર્સ અને યુપી યોદ્ધા (UP Yoddha)ની પાસે એક મોકો છે અને હાર તેમના સફરને સમાપ્ત કરી શકે છે.

આ પણ વાંચો----

Road Transport New Rules: 4 વર્ષ સુધીના બાળકને બાઇક પર લઇને નીકળતા પહેલા વિચારજો, સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી

Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ

ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી

ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર

બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે

દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget