શોધખોળ કરો

પ્રૉ કબડ્ડી લીગ 2021, આજની મેચમાં પુનેરી પલ્ટન અને યુપી યૌદ્ધાની આવી હશે ટીમ, જુઓ પ્લેયર લિસ્ટ.....

યુપી યૌદ્ધાએ છેલ્લી 3 મેચોમાં 2 જીત અને 1 ટાઇ કરી છે. યુપી યૌદ્ધા 28 પૉઇન્ટની સાથે પ્રૉ કબડ્ડ લીગ પૉઇન્ટ ટેબલમાં 6ઠ્ઠા સ્થાન પર છે.  

PKL 2021 Puneri Paltan vs UP Yoddha : પ્રૉ કબડ્ડી લીગમાં આજે પુનેરી પલ્ટન (Puneri Paltan) સામે યુપી યૌદ્ધા (UP Yoddha) ટકરાશે. આ મેચ આજે (17 જાન્યુઆરી) સાંજે 07.30 વાગે છે. પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકાય છે. 

બન્ને ટીમોની આજે આવી હશે ફ્લૂ સ્ક્વૉડ-

પુનેરી પલ્ટન ટીમ (Puneri Paltan) -

રેડર્સ-
પવન કુમાર (Pawan Kumar Kadian)
પંકજ મોહિતે (Pankaj Mohite)
મોહિત ગોયત (Mohit Goyat)
રાહુલ ચૌધરી (Rahul Chaudhari)
નિતિન તોમર (Nitin Tomar)
વિશ્વાસ (Vishwas)

ઓલરાઉન્ડર્સ- 
ગોવિન્દ ગુર્જર (Govind Gurjar)
વિક્ટર (Victor Onyango Obiero)
સુભાષ (E Subash)

ડિફેન્ડર્સ- 
બાલાસાહેબ શાહજી જાધવ (Balasaheb Shahaji Jadhav)
હાદી તાજિક (Hadi Tajik)
સંકેત સાવંત (Sanket Sawant)
વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj)
બલદેવ સિંહ (Baldev Singh)
સોમબીર (Sombir)
કરમબીર (Karamvir)
અબિનેષ નાદરજન (Abinesh Nadarajan)
સૌરવ કુમાર (Sourav Kumar)

યુપી યૌદ્ધાની ટીમ (UP Yoddha)-

રેડર્સ-
અંકિત (Ankit)
ગુલવીર સિંહ (Gulveer Singh)
જેમ્સ કામવેતિ (James Kamweti)
મોહમ્મદ તાગી (Mohammad Taghi)
પ્રદીપ નરવાલ (Pardeep Narwal)
સાહિલ (Sahil)
શ્રીકાંત જાધવ (Shrikant Jadhav)
સુરેન્દ્ર ગિલ (Surender Gill)

ડિફેન્ડર્સ-
આશુ સિંહ (Ashu Singh)
આશીષ નગર (Aashish Nagar)
નિતેશ કુમાર (Nitesh Kumar)
ગૌરવ કુમાર (Gaurav Kumar)
સુમિત (Sumit)

ઓલરાઉન્ડર્સ-
ગુરદીપ (Gurdeep)
નિતિન પંવાર (Nitin Panwar)

પુનેરી પલ્ટનનુ આ સિઝનમાં અત્યાર સુધી કંઇ ખાસ પ્રદર્શન નથી રહ્યું, આ ટીમે લીગમાં 9 મેચોમાંથી 4 માં જીત અને 5 માં હારનો સામનો કર્યો છે. 21 પૉઇન્ટની સાથે પુનેરી પલ્ટનની ટીમ પ્રૉ કબડ્ડ લીગના પૉઇન્ટ ટેબલમાં 10માં સ્થાન પર છે. આનાથી ઉલટુ યુપી યૌદ્ધા આ સિઝનનમાં ખરાબ શરૂઆત બાદ લયમાં આવી ગઇ છે. યુપી યૌદ્ધાએ છેલ્લી 3 મેચોમાં 2 જીત અને 1 ટાઇ કરી છે. યુપી યૌદ્ધા 28 પૉઇન્ટની સાથે પ્રૉ કબડ્ડ લીગ પૉઇન્ટ ટેબલમાં 6ઠ્ઠા સ્થાન પર છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
Embed widget