શોધખોળ કરો

ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો કોને પડશે 140 કરોડ રૂપિયાનો ફટકો? જાણો કોણ કોણ રડશે?

આ સુપર ડુપર મેચને લઇને અનેક પ્રકારની અટકળો અને સટ્ટા ચાલી રહ્યાં છે. સોશ્યલ મીડિયામાં મેચને લઇને જંગ શરૂ થઇ ગયો છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મુકાબલો થવાનો છે. આ સુપર ડુપર મેચને લઇને અનેક પ્રકારની અટકળો અને સટ્ટા ચાલી રહ્યાં છે. સોશ્યલ મીડિયામાં મેચને લઇને જંગ શરૂ થઇ ગયો છે. જો મેચ રદ થઇ તો સૌથી મોટુ નુકસાન બ્રૉડકાસ્ટિંગ નેટવર્કને થવાનું છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાનું વાતાવરણ મેદાન અને ટીવી જાહેરાતોથી લઈને સોશિયલ મીડિયા સુધી છે. હેશટેગ એનાલિટિક્સ રાઈટ ટેગ મુજબ મેચના એક દિવસ પહેલાં શનિવારે ટ્વિટર પર દર મિનિટે લગભગ 12 નવી ટ્વિટ પોસ્ટ કરાઈ રહી હતી. એટલે કે દર ક્લાકે અંદાજે 720 નવી ટ્વિટ્સ. તેમાં #IndVsPak, #IndVpak અને #IndiaVsPakistan જેવા હેશટેગ્સ સાથે કરાયેલા ટ્વિટ્સ સામેલ છે. અહીં શનિવારે વર્લ્ડ કપમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની મેચ હતી. તેની સાથે સંકળાયેલા માત્ર 21 ટ્વિટ દર ક્લાકે થઈ. એટલે કે ભારત-પાકિસ્તાનથી 88% ઓછી. વર્લ્ડ કપમાં સૌથી વધુ ટ્વિટ #CWC19 સાથે કરાઈ રહી છે. છેલ્લા 24 ક્લાકમાં તેની સાથે દર ક્લાકે અંદાજે 840 ટ્વિટ કરાઈ. ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો કોને પડશે 140 કરોડ રૂપિયાનો ફટકો? જાણો કોણ કોણ રડશે? બીજી બાજુ ભારત-પાકિસ્તાનની મેચ સંબંધિત જાહેરાતોની પણ ઘણી ચર્ચા છે. ભારતમાં વર્લ્ડ કપના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સપ્તાહ પહેલાં ભારત-પાક. મેચની જાહેરાત શરૂ કરી હતી, જેમાં ભારતને પાકિસ્તાનના અબ્બા દર્શાવાયું છે. આ જાહેરાત માત્ર યુટ્યૂબ પર અત્યાર સુધીમાં 37 લાખથી વધુ વખત જોવાઈ ચૂકી છે. આ 6 ભાષાઓમાં અપલોડ કરાઈ છે. ક્રિકેટ વર્લ્ડ કપ માટે એક મિનિટવાળી એક અન્ય જાહેરાતને 30 દિવસમાં 30 લાખ વખત જોવામાં આવી. જ્યારે ભારત-પાક. જાહેરાતે આ આંકડો પાંચ દિવસમાં જ પાર કરી લીધો. આ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચની જાહેરાતને એક સપ્તાહમાં 11 લાખ વ્યૂઝ મળ્યા. બીજી બાજુ પાકિસ્તાનમાં પણ ભારત-પાક. મેચ અંગે એક જાહેરાત બનાવાઈ, જેને વિંગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવનારી એડ ગણાવાઈ રહી છે. તેને ત્યાંની જૈજ ટીવી ચેનલે બનાવી છે, જેનું યુટ્યૂબ પર કોઈ પેજ નથી. ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો કોને પડશે 140 કરોડ રૂપિયાનો ફટકો? જાણો કોણ કોણ રડશે? મેચમાં વરસાદની આશંકાને જોતા લોકો ગૂગલ પર માન્ચેસ્ટરના મોસમનો રિપોર્ટ સર્ચ કરી રહ્યા છે. ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ દુનિયામાં છેલ્લા એક સપ્તાહમાં આ સર્ચ 10 ગણી વધી છે. આ સર્ચ ભારતથી વધુ પાકિસ્તાનમાં થઈ રહી છે.

ટોપ સ્ટોરી

IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
Embed widget