શોધખોળ કરો

VVS લક્ષ્મણે T-20 World cup 2020 માટે ભારતીય ટીમની કરી જાહેર, ધોની-ધવનને ન આપ્યું સ્થાન

ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરે શરૂ થશે અને 15 નવેમ્બરે સમાપ્ત થશે. લક્ષ્મણે ઈન્દોરમાં મંગળવારે ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 દરમિયાન ટીમ જાહેર કરી હતી.

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા T-20 વર્લ્ડકપ માટે ભારતના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આગામી ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરે શરૂ થશે અને 15 નવેમ્બરે સમાપ્ત થશે. લક્ષ્મણે ઈન્દોરમાં મંગળવારે ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 દરમિયાન ટીમ જાહેર કરી હતી. લક્ષ્મણે 15 સભ્યોની ટીમમાં એમએસ ધોની કે શિખર ધવનને સ્થાન આપ્યું નથી. ધોની 2019 વર્લ્ડકપની સેમિ ફાઇનલ બાદ ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી, જ્યારે ધવને ઈજા બાદ ટીમમાં વાપસી કરી હતી અને ઈન્દોર મેચમાં 29 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી. ધવન આ પહેલા વર્લ્ડકપ બાદ પણ રન બનાવતા સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. લક્ષ્મણે ટીમમાં ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને કેએલ રાહુલને આપી છે. જે બાદ મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે અને રિષભ પંતને રાખ્યા છે. જ્યારે ટીમમાં ત્રણ ઓલરાઉન્ડર્ હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેને સ્થાન આપ્યું છે. ફાસ્ટ બોલિંગમાં તેણે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને મોહમ્મદ શમીને સામેલ કર્યા છે. જ્યારે સ્પિન બોલિંગની જવાબદારી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને સોંપી છે. લક્ષ્મણે ટી20 વર્લ્ડકપ માટે જાહેર કરેલી સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, દીપક ચહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ. 'Roadies' ફેમ રઘુ રામની પત્નીએ પુત્રને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ સગાઈ પછી હાર્દિક પંડ્યાએ કોફિ વિથ કરણ મુદ્દે તોડ્યું મૌન, કહ્યું- તે ખૂબ જ....... દીપડાને લઈ વનમંત્રી ગણપત વસાવાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- દીપડા માત્ર ગુજરાતની સમસ્યા નથી, જાણો વિગતે અમદાવાદ RTO એ આ કારને ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget