શોધખોળ કરો

'ટીમમાં કોહલીની મનમાની વધી ગઇ હતી એટલે તેને કેપ્ટન પદેથી તગેડી મુકાયો' - કયા ખેલાડીઓ કર્યો ધડાકો

પૂર્વ ક્રિકેટર વાસને કહ્યું - ભારતીય ક્રિકેટમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની ચલાવતા હતા. કોને રમાડવો કે ન રમાડવો તેના બધા નિર્ણયો કોચ-કેપ્ટન જ લેતા.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ અત્યારે સાઉથ આફ્રિકા પ્રવાસે છે, ટીમમાં મોટા ફેરફારો બાદ ટીમ ઇન્ડિયા આ સીરીઝ રમવા મેદાનમાં ઉતરવાની છે. પરંતુ આ બધાની વચ્ચે પૂર્વ ક્રિકેટર અતુલ વાસને એક મોટોં ચોંકવનારો ધડાકો કરીને બધાને વિચારતા કરી દીધા છે. અતુલ વાસને કહ્યું કે, ટીમ ઇન્ડિયામાં કેપ્ટન કોહલી અને કૉચ રવિ શાસ્ત્રીની મનમાની વધી ગઇ હતી, જેના કારણે બીસીસીઆઇએ મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો હતો. 

પૂર્વ ક્રિકેટર વાસને કહ્યું - ભારતીય ક્રિકેટમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની ચલાવતા હતા. કોને રમાડવો કે ન રમાડવો તેના બધા નિર્ણયો કોચ-કેપ્ટન જ લેતા. એક પ્રકારે તેમણે ભારતીય ક્રિકેટને પોતાના કબજામાં લઈ લીધું હતુ. તેમના પર નિયંત્રણ લાવવા માટે બીસીસીઆઇએ ટી-૨૦ વર્લ્ડ કપમાં ધોનીની નિયુક્તિ મેન્ટર તરીકે કરી હતી. વાસને કહ્યું કે, કોહલીની મનમાની વધતી જતી હોવાના કારણે બીસીસીઆઇએ તેને કેપ્ટન પદેથી કાઢી મુક્યો છે, કેમ કે બીસીસીઆઇ પાસે રોહિતના રૂપમાં બેસ્ટ ઓપ્શન હતો.

અતુલ વાસને વધુમાં કહ્યું કે ટી20 વર્લ્ડકપમાં કેપ્ટન કોહલી અને કૉચ શાસ્ત્રીની મનમાની રોકવા માટે જ બીસીસીઆઇએ ધોનીને ટીમ ઇન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડ્યો હતો, કેમ કે ધોની કન્ટ્રૉલ લાવી શકે પરંતુ તે થઇ શક્યુ નહીં. વાસને કહ્યું કે રોહિત સારો ઓપ્શન છે અને બીસીસીસીઆઇ તેને કેપ્ટન બનાવીને સારો દાંવ રમ્યો છે. રોહિતને કેપ્ટન જાહેર કરવાના નિર્ણય અંગે વાસને કહ્યું કે, જો તમારી પાસે સારો વિકલ્પ ઉપલબ્ધ છે, તો તે તરફ ચોક્કસ આગળ વધવું જોઈએ. જેનાથી ખેલાડીઓમાં નિરાશા પણ ઓછી થશે. બોર્ડ પાસેથી વધુ વિશેષ સુવિધાની અપેક્ષા ના રાખવી જોઈએ, કારણ કે એક વખત તમને ઈશારો મળે પણ તમારે તેને સ્વીકારવાનો જ હોય છે.

ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપ 2021માં ટીમ ઇન્ડિયાની ગૃપ સ્ટેજ મેચોમાં જ કારમી હાર થયા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કૉચ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. બાદમાં બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો હતો, બાદમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા અને કૉચ તરીકે રાહુલ દ્રવિડની નિયુક્ત કરી હતી.

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’
શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા

વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Embed widget