શોધખોળ કરો

ભારત-ન્યુઝીલેન્ડની મેચમાં આજે પણ પડી શકે છે વરસાદ? જાણો શું છે મેચનું આખું ગણિત?

હવામાનના પૂર્વાનુમાન પ્રમાણે આજે સવારે 10 ટકા વરસાદ પડવાની આશંકા છે અને બપોરે 35થી 40 ટકા વરસાદની સંભાવના છે. જો હવામાન સારું રહેશે તો 50-50 ઓવરની આ મેચ પૂરી રમાડવામાં આવશે

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સેમીફાઈનલ મુકાબલામાં વરસાદ વિઘ્ન બન્યો છે. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 46.1 ઓવરમાં વરસાદના કારણે રોકાઈ ગઈ હતી જેના કારણે આજે ટીમ ઈન્ડિયાની તરફથી 46.1 ઓવર ભુવનેશ્વર કુમાર પૂરી કરશે. ક્રીઝ પર રોસ ટેલર અને ટોમ લેથમ રમી રહ્યા છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટ પર 221 રન હતો. ટેલર 67 રન અને લેથમ 3 રન બનાવીને રમતમાં છે. ભારત-ન્યુઝીલેન્ડની મેચમાં આજે પણ પડી શકે છે વરસાદ? જાણો શું છે મેચનું આખું ગણિત? હવામાનના પૂર્વાનુમાન પ્રમાણે આજે સવારે 10 ટકા વરસાદ પડવાની આશંકા છે અને બપોરે 35થી 40 ટકા વરસાદની સંભાવના છે. જો હવામાન સારું રહેશે તો 50-50 ઓવરની આ મેચ પૂરી રમાડવામાં આવશે. પરંતુ જો વરસાદ ફરીથી પડ્યો તો શું થશે. મેચ પર આમ તો ટીમ ઈન્ડિયાની પકડ મજબૂત જ છે. ભારત-ન્યુઝીલેન્ડની મેચમાં આજે પણ પડી શકે છે વરસાદ? જાણો શું છે મેચનું આખું ગણિત? જો આજે પણ વરસાદ વિઘ્ન બને તો ભારતની સામે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે સંશોધિત ટાર્ગેટ હશે. જો ભારતને 20 ઓવર રમવાની થાય તો, 148 રનનો ટાર્ગેટ મળે. જો 25 ઓવર રમાય તો 172 રન, 30 ઓવર રમાય તો 192 રન, 35 ઓવર રમાય તો 209 રન, 40 ઓવર રમાય તો 223 રન અને 46 ઓવર રમાય તો 237 રનનો ટાર્ગેટ મળી શકે છે.

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget